પનીર ભુરજી (paneer bhurji Recipe in Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

પનીર ભુરજી (paneer bhurji Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 2ડુંગળી
  3. 1કેપ્સિકમ મરચું
  4. 2તીખા મરચાં
  5. 2ટામેટાં
  6. 7-10લસણ ની કળી
  7. વઘાર માટે
  8. 2 ચમચીતેલ /ઘી /બટર
  9. 1તમાલપાત્ર
  10. 2લાલ મરચું
  11. બાદીયા
  12. 2ઇલાયચી
  13. હિંગ
  14. લાલ મરચુ
  15. નમક
  16. કિંચન કિંગ મસાલો
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં મરચું ડુંગળી લસણ બઘું જીણું સમારી લેવું.. ત્યારબાદ કડાઈ માં તેલ નાંખી ગરમ થયા બાદ બઘા ખડા મસાલા નાંખવા.. પછી લસણ નાંખી ૩૦ સેકન્ડ પછી ડુંગળી મરચું નાંખી ૨ મિનિટ પછી ટામેટાં નાંખી દેવા.. પછી બઘાં મસાલા નાંખી છેલ્લે મેસ કરેલું પનીર નાંખી ૫ મિનિટ સુધી રહેવા દો પછી કોથમીર નાંખી ગેસ બંધ કરી.. પરાઠા કે નાન સાથે સર્વ કરવું

  2. 2
  3. 3
  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes