મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)

Girihetfashion GD @cook_17980899
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી હોય અને થેપલા ન બને એ તો બની જ ન શકે આજે હું મારા ઘરે બનતા થેપલા ની રીત લઈ આવી છું તો હો જાય 😋☺️☺️☺️
સૌ પ્રથમ લોટ માં બધી સામગ્રી નાખી અને મિક્સ કરી લો. હવે ધીમે ધીમે જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો. ખાસ ધ્યાન રાખવું કે થેપલા ને વણવા કોરા લોટ ની જરૂર ન પડે એવો લોટ બાંધવો. લોટ બાંધી લીધા પછી ૧૦ મિનિટ રહી ને થેપલા વણી ન તેલ માં શેકવા.
- 2
તૈયાર છે મેથી થેપલા તેને બુંદી રાઇતું અને આથેલા મરચાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)
#GA4#week2#fenugreek Priyanshi savani Savani Priyanshi -
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week2#fenugreek Colours of Food by Heena Nayak -
-
-
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4#ગુજરાતીવાનગીઓ#ગુજ્જુ સ્પેશ્યલ મેથી ના થેપલા.ગુજરાતીઓ નું નામ આવે તો થેપલા કેમ ભુલાય .આપણાં દરેક ના ઘર માં મેથી ના થેપલા એટલે બધાને ભાવતી વાનગી માંથી એક મુસાફરી માં થેપલા ના હોય તો આપણી મુસાફરી અધૂરી ગણાય. બરાબર ને? તો ચાલો આજે થેપલા ની રેસિપી એન્જોય કરીયે.😋 Dimple Solanki -
-
મેથી ઓનીયન પરોઠા (Methi onion paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreek Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13732027
ટિપ્પણીઓ