મિસળ પાવ(misal pav recipe in gujarati)

#trend
પોસ્ટ 1
મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trend
પોસ્ટ 1
મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ કઠોળ ને રાત્રે અલગ અલગ બાઉલ મા પલાળી દેવા. પછી સવારે એક આછા કાપડ મા અલગ અલગ બાંધી દેવા જેથી તે અંકુરિત થઈ જશે. ત્યારબાદ બધો જ મસાલો તૈયાર કરવો
- 2
વટાણા ને અલગ થી પહેલા બાફી લેવા. જેથી તે બીજા કઠોળ સાથે સારી રીતે મિકસ થઈ શકે. ત્યારબાદ એક કૂકર મા તેલ ગરમ મૂકવું. તેલ આવે એટલે તેમાં હિંગ નાખી પછી લીમડો, મરચા,અને ડુંગળી નાંખીને બરાબર મિક્સ કરવું. ડુંગળી સહેજ ચડે પછી તેમા બધો જ મસાલો નાખી મિકસ કરવું.
- 3
પછી તેમા બધા જ કઠોળ એડ કરી ૨ થી ૨.૧/૨ ગ્લાસ જેટલુ પાણી એડ કરી કુકર બંધ કરી દેવું. ૩-૪ વ્હીસલ કરવા. કુકર ઠરે પછી ખોલી ઉપર થી કોથમરી થી ગાર્નિસ કરવું.
- 4
પછી મિસળ ને પાવ,ડુંગળી અને ચવાણા સાથે સવૅ કરવું. ચવાણું મિસળ મા પણ એડ કરી શકાય છે પરંતુ એ આપણી ચોઈસ ઉપર ડિપેન્ડ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#trend week-1 મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે અને હેલ્ધી પણ છે....અને યમ્મી પણ છે Dhara Jani -
મિસળ પાવ (ઓરિજીનલ કોંકણી રેસીપી)(Misal Pau Recipe In Gujarati)
#trendઆજે મે જે રેસીપી બનાવી છે એ એકદમ કોંકણી રીત થી બનાવી છે થોડી લાંબી છે પણ ઑથેન્ટિક ડિશ એટલી જ ટેસ્ટી પણ હોય છે. તમે પણ ટ્રાય કરજો આ મિસળ પાવ. Santosh Vyas -
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ ડિશ છે મે આજે ટ્રાય કરી છે બહુ સરસ લાગે છે #trending#trend Pina Mandaliya -
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
-
-
મિસળ પાવ(misal pav recipe in Gujarati)
#સૂપરશેફ3#week3#monsoonspecial#misal pavહેલો ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ મિસળ પાવ જે ઘરે ખુબ જ આસાની થી બની જાય છે વરસતા વરસાદમાં આવી તીખી ડિશ મળી જાય તો પછી રાહ શું જોવાની ચાલો બનાવવાની રીત જોઈએ.. Mayuri Unadkat -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
-
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
#trend#week3પાઉ્.મુબઈની ફેમસ વાનગી છે.ખુબ જ સરસ બની. SNeha Barot -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
દાળવડા(Dalvada Recipe in Gujarati)
#trendપોસ્ટ ૨આ વડા મે ચણા ની દાળ માથી બનાવ્યા છે અને મારા સાસુજી ના ફેવરીટ છે મે તેમના પાસેથી જ શિખ્યા છે Vk Tanna -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
સેવ ખમણી(Sev Khamni Recipe in Gujarati)
#trend4સેવ ખમણી મારી ફેવરીટ આઈટમ છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ લાગે છે Vk Tanna -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi -
-
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની ખૂબ જ ફેમસ ને ટ્રેન્ડિગ ડીશ મેં થોડા ફેરફાર સાથે ટ્રાય કરી છે...મેં અહીં મિક્સ કઠોળનું મિસળ બનાવ્યું છે..#trend#week1 Palak Sheth -
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#આ મહારાષ્ટ્રના ખૂણે ખૂણે મળતી વાનગી છે એક ડીસ ખાવ તો પેટ ભરાઈ જાય. બધા જ કઠોળ એટલે પોટીન ભરપૂર. ફણગાવેલા હોવાથી પચવામાં હલકા. સાથે મળે પાવ ,તળેલા મરચાં વરસતા વરસાદ ઉકળતાં મિસળની સુગંધ અને સોડમ ખાવા માટે લલચાવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
કોથમરી મરચાં ની ચટણી(kothmir Marcha ni chutney recipe in gujarati
#GA4#week4પોસ્ટ ૨કોથમીર મરચાં ની ચટણી તો આપણે બનાવતા જ હોઈ એ છે પરંતુ મે આજે અલગ રીતે બનાવી છે Vk Tanna -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
-
મિસલ પાવ (Misal Pav Recipe in Gujarati)
#GA4#Week7 Breakfast મહારાષ્ટ્ર ની પારંપરિક વાનગી છે.તેના મસાલા અને સુગંધથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ફરાળી સ્ટફ્ડ દહીવડા (dahi vada recipe in gujarati)
# કુકપેડઈંડિયાફરાળી સ્પર્ધા માટે મે મારી મૌલિક રીતે બનાવ્યા અને બન્યા પણ બહુ જ સરસ.. તમે પણ જરૂર ટ્રાય કરજો. Vanshika Jimudia -
-
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh
More Recipes
ટિપ્પણીઓ (3)