રાંધવાની સૂચનાઓ
- 1
પાન ની નસ કાપી લ્યો.
- 2
બાઉલ મા લોટ,રવો લઈ બધા રૂટીન મસાલા નાખી લીંબુ અને ચમચી તેલ નાખી હલાવી લ્યો.હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 3
વરાળીયા માં પાણી ગરમ કરવા મૂકો પાટલા ઉપર થાળી ઊંધી મૂકી ઉપર પાન મૂકી બનાવેલ ખીરું ચોપડૉ પાનને વાળી ફરી ચોપડો અને વિટો વાળી લ્યો બધા પાન આ રીતે કરી બાફવા મૂકો.દસ મિનિટ પછી જોશું તો પાન બફાઈ ગયા છે.
- 4
- 5
ઠંડા થાય એટલે કટ કરી લ્યો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, હીંગ શીંગ નાખી હલાવી લ્યો હવે તેમાં પાન નાખી હલાવી લ્યો.હવે તેને બે મિનિટ થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી પાત્રા.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
-
-
-
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
-
-
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
-
-
-
-
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
અળવી નાં રસપાત્રા
#MFF#RB16અળવી ચોમાસામાં વરસાદ પછી ખાવા ની ખુબ મજા આવી જાય છે.. એમાંય એના પાન માં પુષ્કળ માત્રામાં વિટામિન સી હોય છે..અને આયર્ન હોય છે.. એટલે શરીર માં લાલ કણો વધારે છે..પાન ને લોટ લગાવી ને ગોળ આંબલી ધોળી ને રસપાત્રા મારા ઘરે કાયમ બને.. પણ આ રીતે બનાવવામાં સમય લાગે એટલે.. આજે કંઈક અલગ રીતે જ બનાવ્યા છે.. રસપાત્રા.. Sunita Vaghela -
-
અળવી નાં પાત્રા (Patra recipe in Gujarati)
#વિકમીલ૩પાત્રા ગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ છે.અને દરેક ના ઘરમાં બંને છે.બધાની બનાવવા ની રીત પણ અલગ અલગ હોય છે.તો આજે હું મિક્સ લોટ અને ગોળ આમલીનો ઉપયોગ કરી બનાવ્યા છે. Bhumika Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16349218
ટિપ્પણીઓ