સ્વીટ પેનકેક (Sweet Pancake Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

આજે પેનકેક બનાવવાનું નક્કી કર્યું તો વિચાર કર્યો કે કંઈક અલગ બનાવું. એટલે બાળકો ને ધ્યાન માં રાખી આ રેસીપી બનાવી. જે જલ્દી બની જાય છે અને બાળકો ને ભાવે છે. #GA4   #Week2

સ્વીટ પેનકેક (Sweet Pancake Recipe In Gujarati)

આજે પેનકેક બનાવવાનું નક્કી કર્યું તો વિચાર કર્યો કે કંઈક અલગ બનાવું. એટલે બાળકો ને ધ્યાન માં રાખી આ રેસીપી બનાવી. જે જલ્દી બની જાય છે અને બાળકો ને ભાવે છે. #GA4   #Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
2 પેનકેક
  1. 1/2 કપમેંદો
  2. 1/2 કપદુધ
  3. 2/5 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  4. જરૂર મુજબ બારીક સમારેલા ડ્રાય ફ્રૂટ્સ (બદામ, કાજુ), ટૂટી ફ્રૂટી
  5. 1 ચમચી કોપરાની છીણ
  6. જરૂર મુજબ ઘી શેલો ફ્રાય કરવા માટે
  7. જરૂર મુજબ મધ ઉપર થી સર્વ કરવા માટે
  8. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    1/2 કપ મેંદો અને ખાંડ ભેગા કરો તેમાં થોડું થોડું કરીને દૂધ ઉમેરો. તવા પર પાથરી શકાય એવું મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    હવે 4 બદામ અને કાજુ ને જીણા સમારી લો. તેમાં ટૂટી ફ્રૂટી અને કોપરાની છીણ ઉમેરો.

  3. 3

    હવે તૈયાર કરેલા લોટના મિશ્રણ માં 1/2 ટી ચમચી બેકિંગ પાઉડર ઉમેરો. બરાબર હલાવી તવા પર ઘી લગાવી મિશ્રણ પાથરો. થોડું કૂક થાય એટલે ડ્રાય ફ્રૂટ નું મિશ્રણ ઉમેરો. હવે પેનકેક પલટાવી બીજી બાજુ કૂક થવા દો.

  4. 4

    હવે તૈયાર પેનકેક ને પ્લેટ માં લઇ મધ અને ડ્રાય ફ્રૂટ થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes