ડેટસ કોકોનટ લડ્ડુ

Harsha Israni @cook_14344309
આ લડ્ડુ જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે. મહેમાન અચાનક આવી જાય ત્યારે આ લડ્ડુ જલ્દી બનાવીને સર્વ કરી શકાય છે.
ડેટસ કોકોનટ લડ્ડુ
આ લડ્ડુ જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે. મહેમાન અચાનક આવી જાય ત્યારે આ લડ્ડુ જલ્દી બનાવીને સર્વ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિકસરના જારમાં ખજૂર,કોપરાની છીણ, મિલ્ક પાવડર ઉમેરી વાટી લો.
- 2
ત્યાર બાદ ધી ઉમેરી ફરીથી વાટી લો. પછી તૈયાર થયેલા મિશ્રણને એક ડીશ માં કાઢીને તેમાં થી નાના ગોળ લડ્ડુ બનાવી કોપરાની છીણમાં રગદોળી ઉપર કાજુથી સજાવી પેપર કપમાં મૂકી સર્વ કરો.તૈયાર છે ડેટસ કોકોનટ લડ્ડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેન્ગો કોકોનટ લડ્ડુ
#Goldenapron#post1# આ લડ્ડુ કેરીનાં રસ, કોપરાની છીણ,મિલ્ક પાવડર, મિલ્કમેડમાંથી બનાવેલા છે, આ લડ્ડુ જલ્દી બની જાય છે માટે અચાનક મહેમાન આવી જાય ત્યારે બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
ચોકલેટ કોકોનટ બોલ્સ
#મીઠાઈ#આ બોલ્સમાં કોપરાની છીણ,મિલ્ક મેડ,મેરી બિસ્કીટ,ચોકલેટ પાવડર માંથી બનાવ્યા છે.જ જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
બેસન લડ્ડુ
#દિવાળી#ઇબુક#Day29આ લડ્ડુ બેસનને ઘીમાં શેકીને તેમાં દળેલી ખાંડ ઉમેરીને સરળ રીતથી બનાવ્યા છે જે જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
રાઈસ લડ્ડુ(Rice ladoo)
#ભાત આ લડ્ડુ ચોખાના લોટમાંથી બનાવ્યા છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ લડ્ડુ ધરની તાજી મલાઈ, ઘી , કોપરાની છીણ અને ડ્રાય ફ્રુટ્સ જેવી ઘરમાં રહેલ સામગ્રીમાંથી બનાવ્યા છે. Harsha Israni -
લેફટઓવેર રોટી ડિલાઈટ ઈન ચોકો કપ
#Goldenapron#Post14#આ ડીશ વધેલી રોટલીમાંથી બનાવીને તેને ચોકલટમાંથી બનાવેલા કપમાં પરોસીને એક નવુ જ લુક આપ્યુ છે જે કપ કેક જેવુ જ લાગે છે. Harsha Israni -
મલાઈ કોકોનટ લડ્ડુ
#મીઠાઈ#આ લડ્ડુ બનાવવા માટે ઘી નો ઉપયોગ નથી કર્યો.મલાઈ ,કોપરુ,મિલ્કમેડ અને પૂરણમાં કાજુ અને ગુલકંદનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
ઈનસ્ટન્ટ રવા ઢોકળાં
#ટિફિન#આ ઢોકળાં રવામાંથી બનાવ્યા છે જે જલ્દી બની જાય છે ટિફિનમાં આપી શકાય અને ટેસ્ટી પણ એટલા જ લાગે છે. Harsha Israni -
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
ક્રેનબેરી મલાઈ લડ્ડુ
#DFT#cranberry#laddoo#લડ્ડુ#mithai#cookpadindia#cookpadgujaratiમલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
ચોકલેટ કલરીંગ લડ્ડુ
#Goldenapron #Post7#ટિફિન#આ ચોકલેટ લડ્ડુ આેરિયો બિસ્કીટમાંથી બનાવેલા છે જે જલ્દી બની જાય છે.બાળકોને તો બહુ જ ગમશે . Harsha Israni -
કેરટ વર્મિસેલી કસ્ટર્ડ ઈન સ્ટોબેરી ચોકલેટ કપ
#દૂધ#જૂનસ્ટાર#Goldenapron#Post17આ ડીશમાં ગાજર અને વર્મિસેલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબેરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે. Harsha Israni -
મોતીચુર લડ્ડુ
#મીઠાઈ#આ લડ્ડુ બેસનમાંથી બનાવેલા છે અને આમાં રવો પણ ઉમેર્યો છે. આ લડ્ડુ ગણેશજીને વધારે પ્રિય છે. Harsha Israni -
સુજી કોકોનટ લડ્ડુ
#એનિવર્સરી#ડેઝર્ટ/સ્વીટ#વીક4સ્વીટ એ ઈન્સ્ટન્ટ એનર્જી ટીક ફુડ છે.જે બધા ને પ્રીય હોય છે અને ભગવાન નો ભોગ પણ સ્વીટ જ ધરાવાય છે .આ સ્વીટ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Nilam Piyush Hariyani -
વ્હીટ લડ્ડુ
#મીઠાઈ#આ સીંધી ડીશ છે. વ્હીટ લડ્ડુ સાતમના પ્રસાદ તરીકે છઠ્ઠ ના દિવસે બનાવાય છે. Harsha Israni -
બદામ નારિયેળ અને ગુલકંદ નાં બોલ્સ
#Goldenapron12th week recipeઆ મીઠાઈ ફરાળ માં ઉપયોગ મા લઈ શકાય છે. ઉપરાંત ખુબ જ ઝડપથી પણ બની જાય છે. સ્વાદિષ્ટ લાગે છે. બદામ, નારિયેળ અને ગુલકંદ ની ફ્લેવર્સ આવે છે. જ્યારે અચાનક j જલ્દી થી કોઈ વાનગી બનાવવું હોય તો આ બનાવી શકાય છે. ઉપરાંત પ્રસાદ માં પણ ધરાવી શકાય છે. Disha Prashant Chavda -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#Famખજૂર પાક સરળતાથી અને ઓછા સમય માં બની જાય એવી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે,ખજૂરમાં આયર્ન,મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ અને બીજા ઘણા બધા વિટામિન રહેલા છે તેમજ ખજૂરપાક ખાંડ ફ્રી છે જે ડાયાબીટીસ ના પેશન્ટ પણ ખાઈ શકે છે,તેમજ તેમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ પણ છે જે શરીર ને શક્તિ આપે છે તેમજ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. Dharmista Anand -
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
-
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે. Bhavini Kotak -
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)
#goldenapron3Week21આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે. Vatsala Desai -
ચુરમા લડ્ડુ
#મીઠાઈમાઇક્રોવેવ માં બનાવો સ્વાદિષ્ટ ચુરમા લાડુ..અહીં ચુરમા લાડુ ખાંડ ની બદલી.. ગોળ થી બનાવવા છે. Jasmin Motta _ #BeingMotta -
રસવાળા બટાકા
#કૂકરઘરે કોઈ મહેમાન અચાનક આવે અને ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે રસવાળા બટાકા નુ શાક જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે. Bhumika Parmar -
કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)
દિવાળી માં ખાસ બનતી વાનગી.... જલ્દી થી બની પણ જાય અને એ પણ સાવ ઓછા ઘટકો થી. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9139142
ટિપ્પણીઓ