બનાના પેન કેક (Banana pan Cake Recipe in Gujarati)

Kinjal Shah @Kinjalshah
આ મારા બાળકો ની ફરમાઈશ છે. એ લોકો ને ખુબ ભાવે છે. જલ્દી બની જાય છે.
બનાના પેન કેક (Banana pan Cake Recipe in Gujarati)
આ મારા બાળકો ની ફરમાઈશ છે. એ લોકો ને ખુબ ભાવે છે. જલ્દી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જર માં કેકા, દૂધ, ખાંડ, વાટેલી ઈલાયચી નાખી ક્રશ કરી લેવું.
- 2
હવે આ મિશ્રણમાં બન્ને લોટ ઉમેરી મિક્સ કરી લેવું. અને બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરી 10 મિનીટ rest આપવો.
- 3
હવે નોનસ્ટિક પેનમાં ઘી મૂકી બેટેર માંથી થોડો થીક નાનો ગોળ પુદા જવું પાથરવું. સાઈડ માં ઘી લગાવી નીચે સાઈડ થોડો બ્રાઉન થાય ત્યાં સુધી રેવા દો બાદ માં ફેરવી લો.
- 4
આ રીતે બધી પેન કેક બનાવી ઉપરથી મધ રેડી સર્વ કરવું.એકદમ ટેસ્ટી અને kids favorate રેસિપી છે.
Similar Recipes
-
રાગી બોર્નવિટા પેન કેક (Raagi Bornvita Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#post2મે આજે ખુબ જ પોષ્ટિક, ટેસ્ટી, બધા ને ભાવે અને જલદી બની જાય એવી પેન કેક બનાવી છે,નાના મોટા બધા ને ભાવે અને જલદી બની જાય Hiral Shah -
-
બનાના પેન કેક
#GA4#Week2#પેનકેક#Bananaપેનકેક ઘણી બધી રીતે બને છે. અને તે તીખી ગળી વેજીટેબલ, ભાજી, ડુંગળી વગેરે જેવી ઘણી અલગ અલગ રીતે બની શકે છે. પણ આજે આપણે જે બનાવીશું એ નાના બાળકો ની ફેવરિટ છે. Reshma Tailor -
બનાના પેનકેક(Banana Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2 #banana #pancake આપડે મીઠાઈ ખાવાનું મન થાય એટલે સાથે બનાવાની મહેનત પણ એટલી જ હૉય ..પણ કંઈક એવુ બનાવીએ જે જલ્દી બની જાય ..બાળકો ને પણ ભાવે ને પૌષ્ટિક પણ હૉય ...જેમાં ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ દૂધ ને રોટલી જેટલુ પોષણ પણ હૉય ..તો એ છે બનાના પેનકેક 😊 bhavna M -
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4 #Week2#પેન કેક બાળકો ની ફેવરીટ નામ સાંભળતા જ ખુશ થાય તેવી પેન કેક જેખુબજ સરળઅને જલ્દી બની જાય છે Kajal Rajpara -
બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah -
ચોકલેટ પેન કેક (chocolate pan cake)
#માઇઇબુક#Post2#contest#snacks#goldenapron3#wordpuzzle#chocolateછોકરાઓ ને ગમતી ચોકલેટ માથી બનતી કોઈ બી ડિશ બનાવીને આપો એટલે એ ખુશ થઈ જાય. આજે આપડે બનાવીએ ચોકલેટ પેન કેક જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુજ ટેસ્ટી લાગે છે. વા Bhavana Ramparia -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
વેગન બનાના પેન કેક (Vegan Banana Cake Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiપેનકેક એ અમેરિકન ફૂડ કલ્ચર નો મહત્વ નો ભાગ છે..જેવી રીતે આપણે ત્યાં થેપલા કે ભાખરી નાસ્તા માં હોય જ એવી રીતે ત્યાં ના લોકો નો આ બેસીક નાસ્તો જ છે.મોટા ભાગે તેમાં મિલ્ક,અને ઈંડા નો ઉપયોગ થતો જ હોય છે.મે અહી totally vegetarian + vegan પેનકેક બનાવ્યા છે.જે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
ઘઉં ની પેન કેક (ડોરા કેક)(dora cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૯બાળકો ને ભાવે અને હેલ્ધી એવી ઘઉં અને મધની પેન કેક... Khyati's Kitchen -
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#week2આ રેસિપી મારા માટે વિશેષ છે કારણ કે મારા બાળકો ને pancake ખૂબ જ ભાવે છે ને મેં આ pancake માં બધા જ ફૂડ કલર natural ઉપયોગ કર્યા છે Keya Sanghvi -
રાગી ચોકલેટ બનાના ની કેક (Ragi Chocolate Banana Cake Recipe In Gujarati)
#GA4#Week20#ragichocolatebananacakeરાગી ચોકલેટ બનાના ની કૅકે (gluten free, sugar free,without ovenરાગી માં ખુબજ માત્રા માં પ્રોટીન, ફાઈબર હોઈ છે. રાગી ડાયાબિટીસના લોકો ,બાળકો માટે એક વરદાન રૂપ છે. તેમજ વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે.રાગી ની ખુબજ સરસ અને અલગ વાનગી બનાવી શકાય છે.જેમકે ઈડલી,ઢોંસા,પુડલા,મસાલા ખીચડી,લાડુ,રાબ વગેરે.તો આજ મેં રાગી ની કેક બનાવી છે અને ખૂબજ સરસ બની છે.આશા છે તમને પણ ખૂબ પસંદ આવશે ને તમે પણ આ બનાવશો. Shivani Bhatt -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
રૈનબો પેન કેક (Rainbow Pancake Recipe In Gujarati)
#CCCઆ કેક બાળકો ની તો ખુબ જ પ્રિય છે. અને જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવી છે સાથે સાથે ઘઉં ની છે તેથી પૌષ્ટિક પણ છે . એક વાર જરૂર બનાવી જોજો ખુબ જ પસંદ આવશે. Arpita Shah -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
બનાના પેન કેક (banana pancakes recipe in Gujarati)
#GA4#week2નાના 🥞 ખૂબ જ સરળ રેસિપી છે.અને બાળકો ને પણ પ્રિય હોય છે .અને હેલ્ધી પણ છે છે Dhara Jani -
કેળા અને ચોકલેટ પેન કેક (Banana & Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#Week 2 Rishita Tanna Khakhkhar -
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#WEEK14ઘઉંના લોટની પેન કેક જે બાળકોની બહુ જ પ્રિય છે અને સાદી કેક કરતાં એકદમ ઝડપથી બની જાય છે Preity Dodia -
પાઇનેપલ કેક(pineapple cake recipe in Gujarati)
#ટ્રેડીંગ આ કેક ખુબ ટેસ્ટી લાગે છે. અને જલ્દી બની જાય છે. મે મારા હસબન્ડ ના જન્મદિવસ હતો ત્યારે બનાવી હતી મારા ધરે બધા ને ખુબ જ ભાવી હતી. Bijal Preyas Desai -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
-
ઓટ્સ બનાના પેન કેક(oats banana pancake Recipe in Gujarati)
# GA4#Week-2પેન કેક બાળકો ને બહુ જ પસંદ હોય છે બાળકો ને હેલ્ધી ફુડ ખવડાવવુ હોય ત્યારે કંઈક અલગ બનાવવુ પડે બાળકો ને બનાના તો ભાવતા હોય છે પણ ઓટ્સ તો બાળકો ને ખવડાવવા હોય તો તેનુ કંઇક નવું બનાવવુ પડે છેહુ બાળકો ની પ્રીય ઓટ્સ બનાના પેન કેક ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana#cake#egglessપ્રસ્તુત છે સાંજ ના સમયે ચા-કોફી સાથે ખાઈ શકાય એવી ટી ટાઈમ બનાના ડ્રાય-ફફ્રૂટ કેક જે ને જોઈ ને ઘર ના બાળકો તથા મોટા બધા ને ખાવા નું મન થઇ જાય. મેં ગેસ સ્ટવ પર તો ઘણી કેક બનાવી છે પણ ઇલેક્ટ્રિક ઓવન માં પેહલી વખત ટ્રાઈ કરી છે. પેહલી વખત હોવા છતાં કેક ખૂબ સરસ, સોફ્ટ અને સ્પોનજી બની, જે મારા ઘર માં સૌ ને ખૂબ ભાવી। Vaibhavi Boghawala -
-
બનાના કેક (Banana cake recipe in Gujarati)
ફ્રેન્ડ ને મફિન્સ healthy બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બનાના એડ કર્યું છે અને એ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ એડ કરેલા છે જેથી મફિન્સ હેલ્ધી વર્ઝન તૈયાર થશે#GA4#week2 Nidhi Jay Vinda -
વોલનટ પેન કેક (ખાંડ ફ્રી)
#walnuttwists#cookpadinida#cookpadgujaratiઅખરોટ મા ભરપૂર માત્રા મા ઓમેગા ૩ હોય છે જે બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવા મા ખુબજ ઉપયોગી છે. એમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, અને ફાઇબર હોય છે જે આપડી હેલ્થ માટે ખુબજ જરૂરી છે.નાના બાળકો માટે આ ૧ ખુબજ ફાયદાકારક છે. પણ તેઓ અખરોટ ખાવાનું પસંદ નથી કરતા કારણ કે ઇનો ટેસ્ટ બધાને ભાવે એવો નથી હોતો. તો આજે મે અખરોટ નો ઉપયોગ કરીને ખુબજ યમ્મી ટેસ્ટી પણ કેક્સ બનાવી છે. જે નાના મોટા બધાને ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519956
ટિપ્પણીઓ