વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)

Reshma Tailor @reshma_223
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં લો. અંદર બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- 2
હવે મેંદો નાંખી ને બરાબર લોટ બાંધી લો. હાથ માં તેલ લઈ સરખી સાઈઝ નાં બોલ બનાવી લો.
- 3
હવે મેંદો નું અટામણ લઈ રોટલી વણી લો.
- 4
હવે એક પ્લેટ માં મેંદો નાંખી ડસ્ટીંગ કરી લો. ઉપર રોટી મૂકો. રોટી ને ફોક થી કાણાં પાડી લો. જેથી રોટી ફુલે નહીં.
- 5
હવે એક પેન ને પ્રિ હિટ કરી લો. અંદર થોડું મીઠું નાખો. ઉપર સ્ટેન્ડ મૂકો આની ઉપર રોટી વાળી પ્લેટ મૂકી 5 થી 7 મિનિટ બેક કરો.
- 6
હવે પિઝા બનાવવા માટે પિઝા બેઝ લો. તેની ઉપર પિઝા સોસ લગાવો. પછી ઉપર સમારેલા ટામેટાં, શિમલા મિર્ચ, ડૂંગળી મુકો. થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો. પછી ઉપર ચીઝ છીણી ને 5 થી 7 મિનિટ બેક કરો.
- 7
રેડી છે વેજ. પિઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
ઇન્સ્ટંટ કટોરી પિઝા.(instant katori pizza recipe in Gujarati.)
#trend આ પિઝા ખુબજ ઝડપ થી બની જાય છે અને માઈક્રોવેવ કે ઓવન ના ઉપયોગ વગર બને છે અને તો પણ ખુબજ ટેસ્ટી છે.તમે બાળકો ને ભુખ લાગી હોય તો વિચાર કરો કે તરત બનાવિ સકો છો. Manisha Desai -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
-
તવા આટા પિઝા(tava aata pizza recipe in Gujarati)
#સુપરશેફ2 આપણે બધાંને પિઝા તો ફેવરીટ હોય છે પરંતુ પિઝા માં રહેલો મેંદો અને ઈસ્ટ જે આપણા શરીર માં નુકસાનકારક છે એટલે જ આજ હું તમારા બધા માટે એક સરસ એવી રેસિપી લઈને આવી છું જેમાં આપણે ઘંઊના લોટ માંથી ઈસ્ટ વગર અને ઓવન વગર બનાવી શકાય તેવા પિઝા Bhavisha Manvar -
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
-
-
પિઝા બેઝ(pizza base recipe in Gujarati)
#સુપરશેફ2અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે. Asmita Desai -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
પિઝા (Pizza Recipe In Gujarati)
પિઝા એટલે બાળકોની ભાવતી વાનગી અને માતાનો બાળક ને શાક ખવડાવ્યા નો સંતોષ. પિઝા એક ઇટાલિયન રેસીપી છે જેણે કાળક્રમે આપણા ભારતીય ભોજન માં સ્થાન લઇ લીધું છે. પિઝા એટલે ઇટાલિયન શાક ભાખરી. તો mari દીકરીની favourite dish છે આ. રેસીપી જોઈ લઈયે. #trend #week1 Jyoti Joshi -
પિઝા કપ કેક
#ડીનર#goldenapron3Week13પિઝા તો બધા ના ફેવરીટ હોય છે. આજે મે તેને અલગ રીતે બનાવી ને મારા બાળકો ને આપ્યું..જે જોઈ ને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. Chhaya Panchal -
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
-
હોમમેઇડ પિઝા.. 🍕 (Home Made Pizza Recipe In Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ નો ચીઝ નો ઓવન નો યીસ્ટ પિઝા.. 🍕 બેસ્ટ પિઝા ઈન લોકડાઉંન 🍕 Foram Vyas -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
વેજ પીઝા(veg pizza recipe in Gujarati)
#સુપરશેફ3મોન્સુનહમણાં પીઝા ખાવા નું મન બહુ થાય પણ હમણાં કોઈ રેસ્ટોરન્ટ માં જવાનું યોગ્ય નથી..તો પીઝા શેફ નેહાજી ના વિડિયો જોઈ ને બનાવ્યા છે.. મારા પાસે ઓવન નથી..એમને ઓવન વિના ની રેસીપી શીખવાડી તો બનાવી જ લીધાં આ પીઝા બેઝ માટે ઈસ્ટ નો ઉપયોગ પણ કર્યો નથી..તો આ મોન્સુન માં હેલ્થી અને ટેસ્ટી પીઝા ખાવા ની મજા આવી ગઈ.. Sunita Vaghela -
-
વેજ ચીઝ પિઝા (veg.cheese pizza Recipe in Gujarati)
#NoOvenBakingમે નેહાજી ની રેસિપી રીતે પિઝા બનવ્યા ખુબ સરસ બન્યા બધા ને ખુબ ભાવ્યા.થેન્ક્સ નેહાજી. Krishna Hiral Bodar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707874
ટિપ્પણીઓ (3)