પિઝા(pizza Recipe in Gujarati)

Ruchee Shah
Ruchee Shah @cook_17646846
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. પિઝા બેઝ
  2. ૧ કપપિઝા સૉસ
  3. ૨ ટેબલસ્પૂનઓરેગનો
  4. ૨ ટેબલસ્પૂનચિલિફ્લેક્સ
  5. ૨ ટેબલસ્પૂનમિક્સ હર્બ્સ
  6. ૨ કપમિક્સ વેજિટેબલે(કોબી ગાજર કેપ્સિકમ)
  7. ચીઝ જરૂરિયાત મુજબ
  8. બટર જરૂરિયાત મુજબ
  9. સૉસ બનવા માટે
  10. ૧ સ્પૂનગાર્લિક પેસ્ટ
  11. ૧ સ્પૂનઓરેગનો
  12. ૧ સ્પૂનચિલિફ્લેક્સ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ટામેટા
  15. ખાંડ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પેલા એક પેન માં પાણી ગરમ કરી તેમાં ટામેટા બાફી લો.હવે તેને ક્રશ કરી તેમાં બધા મસાલા મિક્ષ કરી સૉસ બનાવી.(તીખાશ માટે સુકા લાલ મરચા ની પેસ્ટ ઉમેરી શકો)

    ગાજર કોબી ની ખમણી લો.તેમાં મીઠું તીખા નો ભૂકો મી કરી લો.
    પેન માં બટર મૂકી પિઝા ના બેઝ ને એક બાજુ શેકી લો.

  2. 2

    તેના પર સોસ લગાવી ગાજર કોબી મૂકી ઉપેર ચીઝ ખમણી લો.કેપ્સિકમ અથવા ઓલિવઝ થી સજાવો

  3. 3

    ઉપેર લીડ ઢાકી ૭ મીનિટ હીટ આપો..ગરમા ગરમ પિઝા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

Similar Recipes