મેંદું વડાં.(mendu vada recipe in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#trend
.આ મેંદું વડા ખુબજ ટેસ્ટી બને છે અને અળદ ની દાળ જેવા જ.પણ એટલુ ધ્યાન રાખવુ પડે કે આ મેંદું વડા ગરમ ગરમ ગરમ જ જ્યારે ખાવાના હોય ત્યારે જ તળવા અને સર્વ કરવા.થંડા પળી જાય તો થોડા ચીવડ થય જાય છે.

મેંદું વડાં.(mendu vada recipe in Gujarati.)

#trend
.આ મેંદું વડા ખુબજ ટેસ્ટી બને છે અને અળદ ની દાળ જેવા જ.પણ એટલુ ધ્યાન રાખવુ પડે કે આ મેંદું વડા ગરમ ગરમ ગરમ જ જ્યારે ખાવાના હોય ત્યારે જ તળવા અને સર્વ કરવા.થંડા પળી જાય તો થોડા ચીવડ થય જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1/4 કપચોખા નો લોટ
  3. 1/2 કપદહીં
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 ટી સ્પૂનઇનો
  6. 2લીલા મરચા ઝીણા સમારેલા
  7. 10લીમડા ના પાન ઝીણા સમારેલા
  8. 1કાંદો ઝીણો સમારેલો
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. તેલ તળવા માટે
  11. સર્વિંગ માટે સંભાર અને ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 કપ રવો લય એમા ચોખા નો લોટ ઉમેરી દહીં ઉમેરી મિક્સ કરો પછી 1/4 જેટલુ પાણી ઉમેરી ઘટ્ટ ખિરૂ કરી 20 મિનીટ ઢાંકી ને રાખો.પછી એક કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય ત્યાં સુધી ખીરા મા બધો મસાલો કરી દો.

  2. 2

    અને હવે ખીરા ને હલકુ પળે ત્યા સુધી ખુબ ફિણો એકજ કરેકશન મા હલાવવું.સરસ ફેટી લીધા બાદ હવે ખીરા મા ઇનો ઉમેરી ફટાફટ મિક્સ કરી દો.હવે ગેસ ધીમો કરી મેદું વડાં મુકી દો.હાથ પાણી મા પલાળી ઍક મોટી ચમચી જેવુ ખિરૂ હાથ મા લય બીજા હાથ નિ આંગળી ને પાણી મા પલાળી એનાથી વડા મા વચ્ચે ગોળ કાણું કરી હળવેથી વડુ તેલ મા મુકી દો.

  3. 3

    આ રીતે કઢાઈ મા સમાય એટલા વડા મુકી દો.પછી ગેસ ની ફ્રેમ ફાસ્ટ કરી બંને બાજુ ફેરવી વડા ને ક્રીસપી એવા તળી લો.આ રીતે બધાજ વડા તળી ને ગરમ ગરમ જ વડા સંભાર અને નારિયેર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes