રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને મગની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી દો હવે તેને દહીં અને જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરી લો ખીરું ઘટ્ટ રાખવું હવે તેમાં નાળિયેરને ક્રશ કરીને નાખો ત્યારબાદ તેમાં મીઠું અને આખું જીરું નાંખવું હવે આ ખીરાને અડધો કલાક માટે રેસ્ટ આપો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરો જેથી મેંદુ વડા અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી થાય.
- 2
હવે આ ખીરામાંથી ગરમ તેલમાં મેંદુ વડા બનાવો મેંદુ વડા એક વાટકી પર પાણી લગાવી ખીરું મૂકી ફરીથી પાણી વાળી આંગળી કરી વચ્ચે કાણું પાડી વાટકી ને થોડી આડી કરી ગરમ તેલમાં મેંદુ વડા મૂકી બ્રાઉન કલરના તળી લો. (મેંદુ વડા મશીનમાં પણ બનાવી શકાય છે)
- 3
તો તૈયાર છે મેંદુ વડા તેને આપણે સંભાર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
મેંદુ વડા (Meduvada recipe in Gujarati)
#GA4 #Week7#breakfastPost - 12 સવારના નાસ્તામાં ગરમાગરમ મેંદુ વડા અને સાંભાર મળી જાય તો બીજું કાંઈ ના ખપે...😊આમતો આ સાઉથ ઈન્ડિયન ડીશ છે પણ ગુજરાતીઓએ એવી જોરદાર અપનાવી લીધી છે કે જાણે ગુજરાતી વાનગી હોય....પ્રસંગ કે પાર્ટી માં પણ આ વાનગી અગ્રસ્થાને જોય છે...આમ કહેવાય નાસ્તો પણ ફીલિંગ effect આવે...😀 Sudha Banjara Vasani -
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે. Hetal Chirag Buch -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
મેંદુવડા વિથ સાંભાર ચટણી (mendu vada with sambar chutney recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક-પોસ્ટ.૪૦ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે ગરમ ગરમ મેંદુ વડા સાંભાર ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે Nisha -
-
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
#Palak આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે Sudha Banjara Vasani -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#SF#ST# સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ#Cookpad#Coopadgujarati#Cookpadindiaઆપણો ભારત દેશ શાનદાર સસ્તા અને સરળતાથી મળી શકે તેવા street food માટે જાણીતા છે તેમાં પાણીપુરી દાબેલી મેંદુ વડા દહીં વડા વડાપાવ રગડા પૂરી વગેરે જાણીતા સ્ટ્રીટ ફૂડ છે અને લોકો સહેલાઈથી તેનો આનંદ માણે છે Ramaben Joshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ treatભાઈ બીજ સ્પેશિયલ દહીં વડા Falguni Shah -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13743132
ટિપ્પણીઓ