રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી તુવેર ની દાળ ને ધોઈ ને તેમાં સમારેલી સરગવાની સીંગ, રીંગણ, લીલા વટાણા, બટાકા, દુધી ઉમેરી કુકર માં બે થી ત્રણ સીટી વગાડી લેવું.હવે કુકર ઠંડુ પડે એટલે કુકર માથી એક બાઉલમાં કાઢી લેવું.
- 2
ત્યારબાદ દાળ ને તપેલીમાં કાઢી તેમાં હળદર,લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સંભાર મસાલો, મરચાં ની પેસ્ટ,આદુ ની પેસ્ટ ગોળ, લીંબુ નો રસ અને મીઠું ઉમેરી સંભાર ને ઉકળવા મુકવું. હવે એક પેનમાં તેલ મુકી તેમાં ઝીણા સમારેલા ટામેટા અને કાંદા અને લાલ મરચું પાઉડર નાંખી સાંતડી લેવું પછી તેને સંભાર માં ઉમેરી ઉકળવા દો.
- 3
ત્યારબાદ એક વઘારીયા માં તેલ મુકી એમાં સુકા લાલ મરચાં,રાઈ, મીઠા લીમડાનાં પાન અને હીંગ નાંખી વઘાર કરવું. સંભાર ને પાંચ થી દસ મિનિટ સુધી ઉકળવા દો.હવે પલાળેલી અડદની દાળ ને ધોઈ ને મિક્સર જાર માં પીસી લેવું.
- 4
ત્યારબાદ પીસેલી અડદની દાળ ને બાઉલમાં કાઢી લેવું.હવે તેમાં સમારેલા મીઠા લીમડાનાં પાન, મીઠું,કાપેલા લીલા મરચાં,આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરવું.હવે એક વાટકી પર કોટન કપડું મુકી કપડાં ને ટાઈટ બાંધી લો.
- 5
ત્યારબાદ બાંધેલા કપડાં પર પાણી લગાવી ખીરું મુકી ખીરા ની વચ્ચે કાણું પાડી વડા ને તેલ માં ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું. ગરમ ગરમ સંભાર અને કોપરા ની ચટણી સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેદુવડા(Mendu vada recipe in Gujarati)
#trend મેંદુવડા બધા ને ભાવતા હોય છે અને મારા ઘર માં ખાસ છે બધા ને ભાવે છે આ મારી ફેવરેટ રેસીપી છે Megha Thaker -
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
-
-
-
-
-
-
ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)
જેમાં છે....નીલગીરી ફુદીના મસાલા ઢોંસા,મૈસુર મસાલા ઢોંસા,જીની ઢોંસા,પેપર પ્લેઇન ઢોંસા...કારા ચટણી,ક્લાસિક નારિયેળ ચટણી,મીઠી લીલા ટોપરાની ચટણી,નીલગીરી ફુદીનાની ચટણી,પોડી મસાલો,આલુ મસાલા સબ્જીઅનેસંભારમેં બધું ગોઠવ્યું ત્યારે સંભાર મૂકતા ભૂલી ગઇ છું....પણ બનાવ્યો છે સાથે😂😂#સાઉથ#પોસ્ટ1 Palak Sheth -
-
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
-
-
પ્રોટીન દાળ સુપ(dal soup recipe in gujarati)
#સુપરશેફ4આ સુપ માથી ખુબ પ્રોટીન મળે છે. હેલ્ધી છે.મારા દીકરા માટે ડાયેટ માં આ સુપ બનાવું છું. ખુબ જ ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
-
-
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર વિના ઢોંસા, ઈડલી કે મેંદુવડા ખાવાની મજા જ ન આવે. ઠંડીમાં ગરમાગરમ સાંભર પીવાની બહું જ મજા આવે. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (8)