સ્માઈલી પેનકેક (Smile Pan Cake Recipe In Gujarati)

Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk

સ્માઈલી પેનકેક (Smile Pan Cake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
એક લોકો માટે
  1. ૧ કપમેંદો
  2. ૫૦ મિલી દૂધ
  3. ૧ ચમચીઘી
  4. ૨ ચમચીખાંડ
  5. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧ ટી સ્પૂનબેકિંગ સોડા
  7. જરૂર મુજબ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં મેંદો લઈશું

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું

  3. 3

    ત્યારબાદ બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરીશું

  4. 4

    અન્ય એક વાસણમાં દૂધ અને ધી લઈશું. થોડું થોડું કરીને આ મિશ્રણ મેંદા માં ઉમેરીશું

  5. 5

    બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આ બેટર ના ૪ ભાગ પાડી અલગ-અલગ વાસણમાં લઈ લેશું. એક ભાગમાં યેલો ફૂડ કલર નાખીશું,બીજા ભાગમાં રેડ ફૂડ કલર અને ત્રીજા ભાગમાં બ્લેક ફૂડ કલર નાખીશું, ચોથો ભાગ સફેદ રાખીશું.

  6. 6

    હવે નોનસ્ટીક પેનમાં મનપસંદ સ્માઈલી બનાવી લઈશું. ત્યારબાદ આ સ્માઈલી ને પકાવી લઈશું.તૈયાર છે સ્માઈલી પેનકેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk
પર

Similar Recipes