મૈસુર ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોસા બનવા માટે અડદ ની દાળ અને ખિચડ્યા ચોખા અને મેથી દાણાં ધોઈ પલાળવા 6 કલાક, ત્યારબાદ તેને મિક્સર મા પીસી ને7-8ક્લાક આથો આવવા માટે પેક કરીને મુકવું.તેમા સ્વાદ અનુસાર મીઠું અને 1/2 ચમચી સાજી ફુલ નાખવું
- 2
મૈસુર મસાલો બનવા માટે બતાવ્યા પ્રમાણે બધી વસ્તુ તયાર કરો ત્યાર પછી એક કડાઈ મા 3 ચમચી તેલ મુકો, તેલ આવે અટલે રાઈ,જીરુ,હિંગ, લીમડા ના પાન નાખો પછી બધુ ધીમા ગેસે ઉમેરતા જાવ ત્યારબાંદ હળદર, મરચુ પાઉડર,ખાંડ, મીઠું, લીંબુ, ગરમ મસાલો નખી ને મિક્સ કરી લેવુ
- 3
સંભાર બનવા માટે તુવેર દાળ ને બાફી લેવી,બટેટું રીંગણ,ગાજર,સરગવાની શીંગ ને અલગ થી હળદર મીઠું નખી બાફ્વુ ત્યારબાંદ કડાઈ મા તેલ મુકી રાઈ, જીરુ.લવિંગ,સુકુ મરચુ,તજ,ત્મલપત નાખવુ પછી ટમેટુ આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવતા રહો પછી તેમા દાળ અને બાફેલ વસ્તુ ઉમેરો.સંભાર મસાલો નાખવો. ગરમ મસાલો ને ખાંડ, મીઠું, લિબું,મરચુ પાઉડર નાખી 5-7 મીનીટ પાકવા દેવું
- 4
સંભાર મસાલો બનવા માટે બતાવ્યા પ્રમાણે વસ્તુ સેકી ને મિક્સર મા પીસી લેવી.ઘરે બનાવેલ આ મસાલા થી ટેસ્ટ ખુબ જ સરસ આવે છે
- 5
નારયેળ ની ચટણી માટે બતાવ્યા મુજબ વસ્તુ ત્યાર કરવી મિક્સર મા પિસ્તી વખતે તેમા 1 કપ દહીં 2 ચમચી ખાંડ ને સ્વાદ અનુસાર મીઠું નાખી પિસ્વુ,ત્યારબાદ તેના ઉપર રાઈ અને લીમડા નો વઘાર કરી નાખવો
- 6
ઢોસા ની ખાસ લાલ ચટણી માટે બતાવ્યા પ્રમાણે વસ્તુ લેવી, એક કડાઈ મા 3-4 ચમચી તેલ મુકી બધી વસ્તુ 3 મિનિટ પાકવા દેવી તેમા હળદર,મરચુ,ગરમ મસાલો, ખાંડ,મીઠું,હિંગ નાખવું, વસ્તુ ઠરી જાય અટલે મિક્સર મા પીસી લેવી, પછી ઉપર થી રાઈ લીમડા નો વઘાર નાખવો તો ત્યાર છે ઢોસા ની ખાસ કેસરી ચટણી
- 7
બધી જ વસ્તુઓ ત્યાર છે તો હવે આપડૅ સાદો,મસાલા ને ચીઝ ઢોસા ઉતારી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો Kapila Prajapati -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
-
-
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
-
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindia Tulsi Shaherawala -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)