મેકસિકન ઢોસા

મેકસિકન ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સાઉથ ઇન્ડિયન ચટણી બનાવા ની રીત. મિક્સચર માં ઝીણા મરચા ને ક્રશ કરો,તેમાં દારીયાની દાળ ઉમેરીને ક્રશ કરો,તેમાં કોપરા નું છીણ ઉમેરી ક્રશ કરો.હવે એક વાસણ માં તેલ ગરમ કરવા મુકો થાય એટલે તેમાં રાઈ અડદ ની દાળ,સુકા મરચા,હિંગ ઉમેરો.એક વાટકા માં ક્રશ કરેલું મિક્સચર ઉમેરો તેમાં દહીં ઉમેરો અને વઘાર ઉમેરી ખાંડ મીઠું નાખી.થોડીવાર હલાવો.
- 2
સાંભાર બનાવા માટે. એક પેન્ માં તેલ ગરામ કરવા મુકો થાય એટલે તેમાં જીરું, હિંગ,ટામેટા,આદું મરચાં, કોથમીર, અને લીમડો જરાક પાણી ઉમેરી ઢાંકી દો.5 મિનિટ માટે.હવે તેમાં બાફેલી દાળ, મીઠું,હળદર મરચા ની ભુકી, સાંભાર મસાલો અને લીંબુનો રસ નાખી ઉકાળો.
- 3
મેકસિકન મસાલો બનાવા માટે એક વાસણ માં બાફેલા રાજમા લો.તેમાં કેચપ, મેયોનિઝ, સેઝવાન સોસ અને મીઠું ઉમેરી હલાવો.1 ક્યુબ ચીઝ છીણી ને નાખો.
- 4
ઢોસા બનાવા માટે. 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદ ની દાળ ને રાતે પલાળી લેવી.(સાંજે ઢોસા કરવા હોય તો આગલા દિવસે રાતે પલાળી નાંખવી. અને સવારે ઢોસા કરવા હોય તો આગલા દિવસે સવારે દાળ ચોખા પલાળી લેવા.)હવે તેને મિક્સચર માં ક્રશ કરી 7 થી 8 કલાક ઢાંકી ને રાખવું. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ અને પાણી ઉમેરવું.
- 5
લોઢી ગરમ થાય એટલે ખીરું પાથરવું. તે થાય એટલે તેમાં બટર લગાવું,સેઝવાન સોસ લગાવો,મેયોનિઝ લગાવું, વચ્ચેબનાવેલ મેકસિકન મસાલો લગાવી ચીઝ છાંટી ઢોસો વારી લેવો.તૈયાર છે આપણા મેકસિકન ઢોસા ને ગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
-
મિક્સ દાળ મીની હાંડવો અને આપ્પમ
ખૂબ હેલ્થી એન્ડ ટેસ્ટી આ વાનગી બનાવામાં ખૂબ સરળ છે. પ્રોટીન અને મિનરલ્સ થઈ ભરપૂર આ વાનગી દિવસ ની શરૂઆત કરવા માટે એકદમ પરફેક્ટ છે. બાળકો ને ટિફિન માં આપવા માટે પણ બેસ્ટ રેસીપી છે. #નાસ્તો Deepti Parekh -
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
ચીઝ પાલક ઢોસા(cheese palak dosa recipe in gujarati)
#સાઉથઆ ઢોસો બધા ને બહુ ભાવતો હોય છે તેમાં ચીઝ ને પાલક નું કોમ્બિનેશન સરસ લાગે છે તેમાં છોકરા ઓ ને વધુ પસંદ હોય છે. Bhavini Naik -
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને આયર્ન રહેલા હોય છે. વેજીટેરીઅન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં થી આપણા ને બધા જ પ્રોટીન તથા વિટામિન મળી રહે છે. કઠોળ આપણા ને વજન ઘટાડવામાં, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં, તેમજ બ્લડ ખાંડ ને પણ કંટ્રોલ માં લાવે છે.તો ચાલો આજે આ બધા ફાયદાઓ થી ભરપૂર કઠોળ નું સલાડ બનાવીએ.#cookpadindia#cookpad_gu#beanssalad Unnati Bhavsar -
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
ચોકલેટ ઢોસા (Chocolate Dosa Recipe In Gujarati)
#GA4#Week3આ ઢોસા બાળકો ને ખૂબ પ્રિય છે...., Vidhi Mankad -
પીઝા પાસ્તા ઢોસા વોફલ સેન્ડવિચ (Pizza Pasta Waffle Dosa Sandwich Recipe In Gujarati)
#DA#week2 Trusha Riddhesh Mehta -
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા પ્રદેશ અને વિદેશ નાં પણ બનાવાય અને ખવાય છે. આપણાં ગુજરાત, સૌરાષ્ટ્ર માં પણ લોકો ખુબ જ પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
ચીઝ મૈસુરી ઢોસા (cheese mysore dosa recipe in gujarati)
#સાઉથઆ એવી વાનગી છે બધાને ભાવે અને સરળ રીતે બની પણ જાય છે નાના બાળકો થી માંડી ને મોટા ને ભાવે એવી આ વાનગી છે Vandana Dhiren Solanki -
પ્રોટીન રીચ મખાના ભેળ(Makhana bhel recipe in Gujarati)
#GA4#Week13આ એક બહુ જ સરસ પ્રોટીન થી ભરપૂર એવી વાનગી છે... બાળકો ને પ્રોટીન થી બનાવેલ આ ડીશ ખૂબ પસંદ પડે છે... આમાં મેં મખાના નો અને અન્ય કઠોળ નો ઉપયોગ કરેલો છે જે તેના સ્વાદ ની સાથે તેનું પોષણ મૂલ્ય પણ વધારે છે... આશા છે તમે પણ તમારા બાળકો માટે આ ડીશ જરૂર થી બનાવશો... Urvee Sodha -
ફેન્સી ઢોસા
#સ્ટ્રીટ#પોસ્ટ2ઢોસા એ એવી સ્ટ્રીટ ફૂડ ની આઈટમ છે જે નાના થી લઇ ને મોટા સુધી બધા ને ભાવે. ઉંમર વડા ભલે બીજું કઈ સ્ટ્રીટ ફૂડ ના ખાય પણ ઢોસા તો મઝા ના અને આનંદ થી ખાઈ જ લેતા હોય છે. આજકાલ તો જ્યાં જુઓ ત્યાં ફેન્સી ઢોસા ના પાર્લર ખુલ્યા છે. એમાં જીની ઢોસા, પાઉંભાજી ઢોસા અને અનેક પ્રકાર ના ફેંસી ઢોસા મળતા હોય છે. આ દેખાવ મા પણ એટલા સરસ લાગે છે અને સ્વાદ મા પણ. અને ઉપર ભભરાવેલું ચીઝ જોઈ ને તો મઝા જ પડી જાય. Khyati Dhaval Chauhan -
સ્પ્રાઉટેડ આલુ ટીક્કી વિથ ઢોકળા બર્ગર
આજે હું કઠોળ ની એક સરસ વાનગી લઈને આવી છું.જે નાના થઈ લઇ મોટા સૌને ભાવે એવી વાનગી છે. મેં કઠોળ ની આલુ ટીક્કી બનાવી છે જેને મેં ઢોકળા ના બર્ગર સાથે સર્વ કરી છે. આ વનવીમાં ટીક્કી તેમજ ઠોકળા બનેવ મજ કઠોળ નો વપરાશ કર્યો છે. આ સ્વાદ માં પણ બહુજ સરસ લાગે છે.બનાવમાં ખુબજ સહેલી છે.અને બાળકો ને તો આ વાનગી ખુબજ ભાવશે.#કઠોળ Sneha Shah -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
ઓનીયન કુલચા (Onion Kulcha Recipe in Gujarati)
#GA4#week9મેંદામાંથી નાન તો દરેક ના ઘરમાં બનતી જ હોઈ છે, આજે મેં એક એવા પ્રકાર નાં કુલચા બનાવ્યા છે જેમાં બધા ને ભાવતી ચીઝ તો છે જ સાથે ડુંગળી ની એક અલગ ફ્લેવર પણ છે.આ કોમ્બિનેશન તમે પણ જરૂર થી બનાવજો. Himani Chokshi -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ, અમદાવાદ ના માણેકચોક માં વિવિધ પ્રકારના ઢોસા પીરસવામાં આવે છે. જેમાં ચીઝ અને બટર થી ભરપુર એવા ગોટાળા ઢોસા ખુબ જ ફેમસ છે. તો આજે મેં અહીં થોડા ફેરફાર સાથે ગોટાળા ઢોસા ની રેસીપી શેર કરી છે. બેઝિકલી આ ઢોસા ઉપર જ કુકિંગ પ્રોસેસ થાય છે પરંતુ જ્યારે આપણે ઘર માટે બનાવતા હોય તો આ રીત પ્રમાણે પણ સર્વ કરી શકાય છે. asharamparia -
મદુરાઇ ઢોસા (Madurai Dhosa Recipe In Gujarati)
#સાઉથઆ ઢોસા નું ખીરું અદાઈ ઢોસા નું ખીરું સરખું જ હોય છે, મદુરાઇ ઢોસા ને ઉતારી એના પર ટૉપિંગ મૂકી એના પર બીજો ઢોસો મૂકી sandwich કરી દેવું. એને કેહવાય મદુરાઇ ઢોસા. Kunti Naik -
-
મસાલા ઢોસા
#GA4#Week3 મિત્રો આપ સૌ જાણો છો ઢોસા એ દક્ષિણ ભારતીય પકવાન છે આ નાસ્તા તરીકે સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને બનાવવામાં પણ સરળ છે તે પ્રોટીન અને કારબૌહાડ્રેડ થી ભરપૂર છે ઢોસા ઘણી જુદી જુદી જાતના બને છે તો ચાલો જોઈએ મસાલા ઢોસા...... Hemali Rindani -
પાલક -પનીર ઢોસા
,સ્વાદિષ્ટ,પોષ્ટીક, ગ્રીન પાલક -પનીર ઢોસા.સ્વાદ ની સાથે કેલશીયમ , આયરન,વિટામીન,પ્રોટીન થી ભરપૂર છે.. Saroj Shah -
કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
#સાઉથ#ઢોસા#પોસ્ટ2સાઉથ ઇન્ડિયન ડીશ માં સૌથી પેહલા ઢોસા યાદ આવે। ઢોસા હવે માત્ર દક્ષિણ ભારત સુધી જ સીમિત નધી રહ્યા પણ આખા દેશભર માં પ્રસરી ચુક્યા છે. એટલું જ નહિ, પણ ઢોસા ની જાત જાતની અવનવી વરાઈટી પણ હવે મળવા માંડી છે. મેં પણ અહીં સાઉથ ના પારંપરિક ઢોસા ને નેટ અને ક્રાઉન કોન નું એક અનોખું રૂપ આપ્યું છે. એક તરફ નેટ ઢોસા ની અંદર બટાકા નું પરંપરાગત સ્ટફિંગ ની સાથે તામિલનાડુ નો પ્રખ્યાત કાંચીપુરમ વેજીટેબલ મસાલા નું સંયોજન કર્યું છે તો બીજી બાજુ ઢોસા ને ચાઇનીઝ ટચ આપ્યો છે. નેટ અને ક્રાઉન કોન નો અનોખો દેખાવ ખુબ જ લલચામણો છે, ખાસ કરી ને બાળકો માટે। સ્વાદ માં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પ્રેઝેન્ટેશન અને પ્લેટિંગ માં પણ ખુબ શોભે છે।તો પ્રસ્તુત છે કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા। રસમ, બે પ્રકાર ની ચટણી અને પોડી મસાલા સાથે એની મજા માણો !!! Vaibhavi Boghawala -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
અડાઇ ઢોસા (Adai Dhosa Recipe In Gujarati)
#સાઉથઆ પણ એક ઢોસા નો જ એક પ્રકાર છે જેને આપડે pancake જેવું પણ કહી શકીએ. આ એક breakfast અને લંચ બોક્સ રેસિપી માટે બેસ્ટ છે.મલ્ટી ગ્રેન ઢોસો પણ કહી શકીએ. Kunti Naik -
પાલક પનીર ઢોસા (Paalak Paneer Dhosa Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટઆ ઢોસા માં કાચી પાલક ની સાથે પનીર નાખવા થી એક હેલ્થી બ્રેકફાસ્ટ બની જાય છે.. જેમાં પ્રોટીન, આયર્ન , કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સ એમ બધું જ ભેગુ હોવાથી એક પરફેક્ટ બ્રેકફાસ્ટ બને છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ