ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

આ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો.
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દાળ અને ચોખા ને અલગ અલગ આખી રાત પલાળી રાખો. ત્યાર બાદ સવારે મિક્સરમાં વાટી લો. અને 5 કલાક જેવુ રેસ્ટ આપો.
- 2
હવે આ મિશ્રણ માં મીઠું, જીરું અને ખાવાનો સોડા એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી ખીરું રેડી ઈડલી સ્ટીમર માં ઈડલી તૈયાર કરી લો.
- 4
સંભાર : -બધી સામગ્રી તૈયાર કરી લો. હવે એક તપેલી માં તેલ ગરમ કરી તેમાં રાઈ નો વઘાર મૂકી ડૂંગળી ટામેટા સાતડો. મીઠો લીમડો, લીલાં મરચાં, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સંભાર મસાલો, લાલ મરચું એડ કરો અને 1 મિનિટ સાતડો.
- 5
હવે તેમા બાફેલી તુવેર દાળ નાખી બરાબર મિક્સ કરી ને ઉકળવાદો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ એડ કરો. ઉપર થી લીલાં ધાણા નાંખી સર્વ કરો.
- 6
ચટણી : - ચટણી ની રેસિપી મુકેલી છે. તો તૈયાર છે ગરમા ગરમ ઈડલી સંભાર તેને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
Idli sambhar
ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા#સુપર શેફ 4# રાઈસ દાળ વાનગી# વીક 4 khushbu barot -
-
ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. Vidhi V Popat -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#CDYમારા બાળકો ને આવી રીતે બનાવી દેવાથી તે ખૂબ ખુશ થઈ જાય છે ને એ ખુસ તો આપને પણ ખુશ. Shital Jataniya -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
-
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ વાનગી સાઉથ માં ની ફેમસ ઙિશ છે.... Jalpa Darshan Thakkar -
-
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
કપા ઈડલી વિથ સંભાર અને ચટણી(idli recipe in gujarati)
મારી આ રેસીપી અમદાવાદ માં એક ભાઈ કપા ઈડલી વેચે છે ત્યાં થિ પ્રેરિત છે. મેંદુવડા માટે અલગ થી રેસીપી મૂકી દઈશ. Vijyeta Gohil -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
More Recipes
ટિપ્પણીઓ