ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

વધેલા ઢોકળાને એક અનોખુ twist
#PS

ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)

વધેલા ઢોકળાને એક અનોખુ twist
#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭-૮ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૯ સ્લાઈસ સફેદ ઢોકળા ની ગોળ
  2. ૪ ચમચીમકાઈના દાણા બાફેલા
  3. ૪ ચમચીટામેટાં ઝીણા સુધારેલા
  4. ૪ ચમચીસીમલા મરચા ઝીણા સુધારેલા
  5. ૪ ચમચીઝીણા સમારેલા કાંદા
  6. ૬ ચમચીપીઝા સોસ
  7. ૩ ચમચીબટર
  8. ૧૦ ચમચી ચીઝ ખમણેલું
  9. ૧ ચમચીઓરેગાનો
  10. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  11. ૧ ચમચીમિક્સ હર્બ

રાંધવાની સૂચનાઓ

૭-૮ મિનિટ
  1. 1

    ઠંડા ઢોકળાને ગોળ શેપ માં કાપી, બટર મુકી તવા ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    હવે એના ઉપર પીઝા સોસ, મીક્સ સલાડ, ચીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મીક્સ હર્બ નાંખી, ઢાંકી ચીઝ ઓગળે ત્યા સુધી રવા દ્યો.

  3. 3

    ગરમાગરમ પીઝા ઢોકળા ને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes