ચિલી ચણા (Chili Chana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકરમાં કાબુલી ચણા ને બાફી લેસુ ત્યાર બાદ બાફેલા ચણા ને એક બાઉલમાં કાઢી તેમાં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચણા ને તળી લેશુ ત્યાર બાદ
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડું રાઇ જીરૂ નાખી પ્યાજ એડ કરસુ સિમલા મરચાં મીઠું મિક્સ કરી પ્યાજ થોડી લાલ થયા બાદ લસણ અને આદુ મરચાં બારિક કાપેલા એડ કરસુ
- 4
ત્યાર બાદ તેમાં સોયા સોસ રેડ ચીલી સોસ વિનેગર અને બે ચમચી લાલ મરચું પાઉડર હળદર પાઉડર ઘણા પાઉડર સ્વાદ અનુસાર મીઠું થોડો ગરમ મસાલો
- 5
ત્યાર બાદ તળેલા ચણા ને મિક્સ કરેલા ચિલી ચણા પેસ્ટ તૈયાર કરેલા મસાલા માં ચણા ને એડ કરી મિક્સ કરી લો અને
- 6
ત્યાર બાદ તેને એક. બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો આ ચિલી ચણા નાના મોટા બધા લોકો ની ભાવતી વસ્તુ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા. Mamta Pathak -
-
-
-
-
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
-
-
-
-
-
-
બેલ પેપર ચણા ચટર પટર (Bell Pepper Chana Patar Recipe in Gujarati)
#GA4#Week4 બેલ પેપર નું ચટપટું વરસન Ankita Pandit -
-
-
-
-
-
-
-
-
-
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13745665
ટિપ્પણીઓ (4)