રાંધવાની સૂચનાઓ
- 1
નુડલ્સ ને ગરમ પાણી મા ઉકાળી લો..5 મીનીટ માટે
- 2
ઓસાવી લો..વેજીટેબલ કટીગ કરી લો
- 3
એક બાઉલ માં બધા સોસ ને નુડલ્સ મસાલો મીકસકરી લો
- 4
મીકસ કરી ચીલી વીનેગર પણ મીકસ કરી લો
- 5
ગેસ પર તેલ ગરમ મૂકી તેમા આદૂ લસણ ની પેસ્ટ 1 મીનીટ સાંતળો ગાજર સીમલામરચા સાતળો
- 6
કાંદા સાતળી લો. 1/2કોબી સાતળો બનાવેલ સોસ નાખી દો
- 7
નુડલ્સ ને કોબી નાખી હલાવો સીઝવાન નુડલ્સ રેડી છે ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra -
-
-
-
-
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
સેઝવાન હક્કા નુડલ્સ (Schezwan Hakka Noodles Recipe In Gujarati)
#goldenapron3#week6#એપ્રિલ Heeta Vayeda -
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
-
-
-
-
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
-
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776356
ટિપ્પણીઓ