મીક્સ પકોડા(Mix pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી,બટાકા,દૂધીને ગોળ આકારમાં કાપી લો.
- 2
ત્યારબાદ ચણાનો લોટ લો તેમાં મીઠું,મરચું, અજમો પાણી અને તેલ નાખીને ખીરૂ તૈયાર કરો.
- 3
ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરો એને વારાફરતી ડુંગળી, મરચાં, બટાકા અને દૂધીને ખીરામા બોળી તેના પકોડા ઉતારો. સોસ કે ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મરચાં ના પકોડા(Marcha na Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
-
પનીર સેન્ડવીચ પકોડા (Paneer Sandwich Pakoda Gujarati)
#GA4#Week3#sandwich pakoda Bhavita Mukeshbhai Solanki -
-
-
-
-
-
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742091
ટિપ્પણીઓ (4)