ઓનીયન પકોડા (Onion pakoda recipe in Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

ઓનીયન પકોડા (Onion pakoda recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 500 ગ્રામડુંગળી
  2. જરુર મુજબ મીઠુ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચી મરી પાઉડર
  7. 2 ચમચીચોખા નો લોટ
  8. 2 વાટકીચણા નો લોટ
  9. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ને ઊભી સમારી ને મીઠુ નાખી ને બધાં લચ્છા છુટા પાડી લેવા અનેં 30 મિનીટ માટે ઢાંકી ને મુકી રાખો.

  2. 2

    હવે તેમાં હળદર,ધાણાજીરું,મરી પાઉડર,લાલ મરચું પાઉડર નાખી ને 10 મિનીટ માટે રાખી મૂકો.

  3. 3

    હવે તેમાં ચણા નો લોટ અનેં ચોખા નો લોટ નાખી ને બધુ મિક્ષ કરી લેવું.

  4. 4

    હવે તેલ ગરમ કરી તેમાં પકોડા નાખી ને તળી લેવા

  5. 5

    રેડી છે ઓનીયન પકોડા એણે ટોમેટો ચટણી અનેં તળેલા મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

Similar Recipes