પાલક પકોડા(palak. Pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને પાણી થી ૧થી ૩ વાર ધોઈ લો પછી તેને અેક ચાળણીમાં કાઢી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ નાખી પછી તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, અજમો, મીઠું સ્વાદાનુસાર નાખી દો ખાંડ અને દહીં નાખી દો બધું બરાબર મિક્સ કરો હવે તેમાં રવો અને પાલક એડ કરો
- 3
હવે જરુર હોય તોજ પાણી રેડી ને પકોડા નો લોટ બાંધી લો હવે ખીરું ઢીલું રાખવું પછી ગેસ પર એક કડાઈ મુકો અને તેમાં પકોડા તળવા માટે તેલ રેડી દો
- 4
તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી પછી પકોડા ના ખીરા માં ચપટી સોડા નાખી હલાવી લો પછી હાથ થી પકોડા મુકો પછી બધા કડાઈમાં પકોડા મુકાય જાય એટલે ગેસ ફુલ કરો અને દારા થી ફેરવી બેવ બાજુ થી તળી લો પછી ફરી ગેસ ધીમો કરી દેવો
- 5
અને પકોડા બરાબર તળાઈ જાય હવે આવી રીતે બધા તળી લો એટલે એક પ્લેટમાં કાઢી લો પછી પકોડા ને દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મરચાં ના પકોડા(Marcha na Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર સેન્ડવીચ પકોડા (Paneer Sandwich Pakoda Gujarati)
#GA4#Week3#sandwich pakoda Bhavita Mukeshbhai Solanki -
-
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe in gujarati)
#GA4#Week6#chaatપાલક પકોડા ચાટ ખાવા માં બહુ જ મજા પડે છે જે બધા ને ભાવશે.બનાવવા મા ઝટપટ બની જાય છે અને પાલક નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.પાલક હેલ્થ માટે સારી છે.તો બાળકો પાલક નો ખાતા હોય તો એને પાલક પકોડા બનાવી આપવા થી એ લોકો ને મજા આવશે ને તેની સાથે પાલક પણ ખાશે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.....Komal Pandya
-
-
-
-
પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)
#GA4#week2પાલક ની ભાજી માંથી શાક,જ્યુસ, નમકીન,પકોડા વગેરે બનાવી શકાય. મે બનાવ્યા છે પાલક પકોડા.વરસાદ ની સીઝન માં ગુજરાતીઓ ને સવારે અથવા સાંજે ચા સાથે ગરમાગરમ પકોડા મળી જાય તો મજા પડે. પાલક ના પકોડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છ.પાલક પકોડા મારા મને પણ બહુ ભાવે છે. Dimple prajapati -
-
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
-
-
-
મંચુરિયન પકોડા (Manchurian Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda#chainese#carrot#cookpad Himadri Bhindora -
-
More Recipes
ટિપ્પણીઓ