ખજૂર આમલીની સ્પાઈસી ચટણી(khajur aambli spicy Chutney in Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

ખજૂર આમલીની સ્પાઈસી ચટણી(khajur aambli spicy Chutney in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 150 ગ્રામખજૂર
  2. 10 ગ્રામઆંબલી
  3. 1ચમચો લસણ ની ચટણી
  4. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 4ડાળી કોથમીર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/2લીંબુ નો રસ
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1/4 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર અને આંબલી ધોઈને કૂકરમાં બાફી ને પલ્પ તૈયાર કરી લેવો લસણની ચટણી મા પાણી જરૂર મુજબ ઉમેરીને લીકવીડ કરવી આદુ મરચાં ની પેસ્ટ તૈયાર કરો લેવી

  2. 2

    તૈયાર બાદ મસાલા અને પેસ્ટ તૈયાર કરેલ પલ્પ માં ઉમેરીને કોથમીર ધાણાજીરું ઉમેરીને એક વાટકીમાં સર્વ કરવી

  3. 3

    તો હવે આપણી સપાઈસી ચટણી સાથે મરચાંના ભજીયા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes