ચટણી (Chutney recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

ચટણી (Chutney recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 10પીસ ખજૂર
  2. 1/2લીંબુ નો રસ
  3. 10કળી લસણ
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 નંગલીલું મરચું
  7. 2 નાની ચમચીલાલ મરચા પાઉડર
  8. 2 ગ્લાસપાણી
  9. આંબલી ઓપશનલ છે એનો ઉપયોગ કરવો હોઈ તો લીંબુ નહીં
  10. 1/2 વાટકીધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લસણ,મરચું, આદુ અને ધાણાભાજી ની પેસ્ટ કરીએ. ખજૂર ને ઉકાળી લઈએ. મેં આંબલી નો ઉપયોગ નથી કર્યો. જો તેનો ઉપયોગ કરવો હોઈ તો ખજૂર ની સાથે જ ઉકાળી લેવી.

  2. 2

    ખજૂર ને 15 મિનિટ ઉકાળી લઈએ.હવે તેમાં આદુ, લસણ, મરચા, ધાણાભાજી ની પેસ્ટ ઉમેરી ચમચી થી જ મિક્સ કરીએ.લીંબુ પણ મિક્સ કરીએ.

  3. 3

    તો રેડી છે ખજૂર ની ચટણી. જેને આપણે ભજીયા, પકોડા, ભેળ, સમોસા જેવી વાનગી સાથે સર્વ કરી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes