બનાના સ્મૂધી(Banana Smoothie recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

બનાના સ્મૂધી બાળકો ને ફેવરિટ હેલ્થી સ્નેક્સ કરી શકાય છે... તથા હેલ્થી છે😍😍😍😍

બનાના સ્મૂધી(Banana Smoothie recipe in Gujarati)

બનાના સ્મૂધી બાળકો ને ફેવરિટ હેલ્થી સ્નેક્સ કરી શકાય છે... તથા હેલ્થી છે😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બનાના
  2. 3 ચમચીશેકેલ ઓટ્સ
  3. 1 ગ્લાસદૂધ
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીકોકો પાઉડર
  6. 1/2 ચમચી તજનો પાઉડર
  7. 5-6કાજુ બદામ
  8. 1વ્હાઈટ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેળું.. શેકેલા ઓટ્સ..દૂધ...ખાંડ...કોકો પાઉડર... તજ પાઉડર લઈ મિક્સર કરી લો કાજુ બદામ ની પણ કતરણ કરી લો

  2. 2
  3. 3
  4. 4
  5. 5

    વ્હાઈટ ચોકલેટ્સ છીણીને ગાર્નિશિંગ કરો રેડી છે બનાના સ્મૂધી😍😍😋😋😍😍😍😍😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes