છોલે પરાઠા(Chole paratha recipe in Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

છોલે બહું જ ઇઝીલી અને જલદીથી બની જાય છે. અમારા ઘરમાં તો બધા ને બહું જ પસંદ છે તો હુ આ રેસીપી તમારી સાથે શેર કરું છું.

છોલે પરાઠા(Chole paratha recipe in Gujarati)

છોલે બહું જ ઇઝીલી અને જલદીથી બની જાય છે. અમારા ઘરમાં તો બધા ને બહું જ પસંદ છે તો હુ આ રેસીપી તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4-5 લોકો
  1. 3/4વાટકો છોલે ના બાફેલા ચણા
  2. 4ટોમેટો
  3. 3-4મીડીયમ ડુંગળી
  4. 1 ટુકડોઆદુનો
  5. 2-3મરચા
  6. 1ગાઠીયો લસણનો
  7. 1 ચમચીદહીં
  8. વઘાર માટે
  9. 6-7 મોટી ચમચીતેલ
  10. ચપટીહિંગ
  11. 1/2 ચમચીહળદર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1 ચમચીમરચુ પાઉડર
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. 1/4 ચમચીધાણા જીરું પાઉડર
  16. લીંબૂ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ચણા બાફી લેશું. પછી ગ્રેવી બનાવી લેશું. હવે તેલ ગરમ મૂકી હિંગ મુકી ગ્રેવી એડ કરીશું.

  2. 2

    હળદર અને મીઠું એડ કરી શું. 2 મિનિટ માટે ધીમી આંચ પર થવા દેશું. હવે તેમાં મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, દહીં ને ચમચી થી એકદમ હલાવી એડ કરીશું.

  3. 3

    બધુ બરાબર મિક્ષ કરી લઈશું. ગ્રેવી ચડી જાય એટલે લાસ્ટ મા ચણા એડ કરીશું. ફરી થી બધું બરાબર મિક્ષ કરી શું. આપણા છોલે ચણા તૈયાર છે. પરાઠા, પૂરી સાથે સવૅ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes