રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ મસાલાની રીત: ઉપર બતાવ્યા પ્રમાણે તે બધાને બે મિનિટ શેકી લેવું પછી તેને મિક્સર ની જાળમાં પીસી લેવું
- 2
ગ્રેવી માટે:. સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી અને તેલ મૂકો પછી એમાં લસણની કળી, આદુ મરચાની પેસ્ટ, ડુંગળી,ટામેટાં, અને બધા મસાલા નાખવા જેમકે ધાણાજીરૂ, હળદર, લાલ મરચું, પંજાબી ગરમ મસાલો બનાવેલો છે, કસૂરી મેથી, મીઠું, તેમજ પાણી ઉમેરીને તેને પાંચ-સાત મિનિટ બરાબર હલાવો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
પછી એક પેનમાં ઘી અને તેલ મિક્સ કરીને ગરમ કરવા મૂકો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને જે ગ્રેવી રેડી કરી છે તે ઉમેરો અને પછી જરૂર હોય તે મસાલા એડ કરવા અને તેને પાંચ-સાત મિનિટ ચડવા દેવું.
- 4
પછી તેમાં પનીર જો આખું હોય તો તો લાંબી સળી થશે અને નાના પીસ હોય તો થઈ જશે તેને ખમણીને તેમાં એડ કરીને હલાવો પછી તેની પરોઠા અથવા નાન સાથે ગરમ - ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769401












ટિપ્પણીઓ (4)