આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. ૨૦૦ ગ્રામ ઘઉ નો લોટ
  3. ૪-૫ લીલા મરચા
  4. સ્વાદાનુસાર મીઠુ
  5. ૧ ચમચી હળદર
  6. જરૂર મુજબ લીંબુ
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. જરૂર મુજબ કોથમરી
  9. ૨ ચમચી તેલ
  10. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    બટાકા ને બાફી ને છુંદો કરો.

  2. 2

    ઘઉ ના લોટ મા તેલ ને મીઠુ નાખી લોટ બાંધો.

  3. 3

    બટેટા ના છુંદા માં બધો મસાલો નાખી મીક્ષ કરી લો.

  4. 4

    લોટ માંથી લુઆ કરી તેમા બટેટા નો મસાલો ભરી પરોઠા બનાવી લો.

  5. 5

    પરોઠા ને લોઢી પર તેલ વડે શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
leena kukadia
leena kukadia @cook_26566601
પર

Similar Recipes