આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૪૦૦ ગ્રામ બાફેલા બટાકાનો માવો
  2. ૩ કપલોટ
  3. ૨ ડુંગળી ઝીણી સમારેલી
  4. ૨ ટેબ સ્પૂન લસણ ને મરચાની પેસ્ટ,
  5. ૧ ટેબ સ્પૂન ગરમ મસાલો
  6. ૨ ટેબ સ્પૂન લાલ મરચુ પાઉડર,
  7. ૧/૨ ટેબ સ્પૂન હળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ટેબ સ્પૂન આમચૂર પાઉડર,
  10. કોથમીર,તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ મૂકી ડુંગળી,લસણ ને મરચાની પેસ્ટ નાખી સાંતળો.

  2. 2

    પછી બધો મસાલો નાખી બટાકાનો માવો નાખી બરાબર હલાવી લો.

  3. 3

    લોટ લઈ તેમાં મીઠું ને તેલ નું મોણ નાખી લોટ બાંધી લો.પછી લુઓ લઈ વણી તેમાં પૂરણ ભરી ફરીથી લુઓ કરી વણી ને તેલ મૂકી સેકી લો.

  4. 4

    પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes