પોકેટ ચાટ(Pocket Chaat Recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
પોકેટ ચાટ(Pocket Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને છ કલાક પલાળી નેરાખવા બટેટાને ખમણીનેરાખવુ એકવાસાણમાએકચમચીતેલમુકવુતેમાચપટીહિગનાખી આદુમરચાની પેસ્ટ નાખીમગનાખવાનેબટટાનુખમણનાખવુ નિમકનેહરદરનાખિ ધીમા તાપે ઢાંકી ને બેતનમિનિટ રાખવું પછી ગરમ મસાલો લાલ મસાલો ખાંડ નેલીબુનોરસનાખી હલાવવું નેમિકસકરવુ
- 2
માદાનાલોટમા ધીનુમોણ નાખવું નેમિકસકરવુ પછી ફીજના ઠંડાપાણીથીલોટબાધવો નિમકનાખવાનુ પરોઠાજેવો પછી ગરમતેલથાય એટલેગેસનોતાપધીમો કરવો નેગુલાબી તરવાનું ઉપર ચાટ મસાલો નાખવોતૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13765289
ટિપ્પણીઓ