ભાતનુઓસામણનીદાર(bhat osamal dal recipe in gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ભાતનુઓસામણનીદાર(bhat osamal dal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ધી ગરમ કરવું પછી તેમાતજ લવિંગ નેજીરૂનાખી ચપટી હિંગ નાંખી ભાતનુઓસાવેલુ પાણી વધારવું પછી હળદર ધાણા જીરૂ નિમકનાખી ઉકારવુતેમા આદૂ મરચાં ધાણાભાજીનાખી હલાવવું પછી તેમાલીમબુનોરસ ને ગોલ નાંખી હલાવવું જયાં પછી ટમેટાનાખવાહોય તોનાખવા પછી ગરમ મસાલો નાખવો તો તૈયાર ભાતને ઓસામણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13325146
ટિપ્પણીઓ