ફ્રોઝન બનાના 🍌આઈસ્ક્રીમ ::: (Frozen banana ice cream recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
શેર કરો

ઘટકો

------
૧ જણ માટે
  1. 2પાકા કેળા
  2. 1/2 કપદૂધ
  3. 4-5ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

------
  1. 1

    ૨ કેળાને આખી રાત ફ્રિજરમા મૂકી રાખવુ,પછી ચોપરમાં કેળાના ટુકડા, દૂધ અને ફુદીનાના પાન લઈ ચોપ્ડ કરી લેવા.

  2. 2

    ચોપ્ડ કરી ને જે મિશ્રણ તૈયાર થાય તેને ફરી ફ્રિજરમા સેટ કરવા મુકવું.

  3. 3

    ૭-૮ કલાક મા આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે. તૈયારી છે લો કેલરી વાળુ ફ્રોઝન બનાના🍌 આઈસ્ક્રીમ એને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes