બટેટા વડા(Bateka vada recipe in Gujarati)

Darshna Rajpara @darsh
#trend2
બટેટા વડા એ બધા ની પ્રિય વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાનો માવો બનાવો અને તેમાં બધો જ મસાલો કરો
- 2
ત્યારબાદ તેમાં કોથમીર અને દાડમના દાણા કિસમિસ ઉમેરી બરાબર મિક્સ કરો
- 3
આ બટેટા વડા ના માવામાંથી નાના નાના બોલ બનાવો
- 4
એક બાઉલમાં બેસન લો તેમાં હળદર પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને લોટ બનાવવો ભજીયા લોટ જેવો લોટ બનાવવો
- 5
એક પેનમાં તેલ ગરમ મૂકો બટેટા વડા ના બોલ ને ચણાના લોટના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
- 6
આ રીતે બટેટા વડા ઉતારી લો અને તેની ખજૂર આમલીની ચટણી લીલી ચટણી કે સોસ સાથે પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13770906



ટિપ્પણીઓ (14)