મીક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)

Nehal Bhatt @cook_27768180
#weekend super
મીક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#weekend super
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરા નો વઘાર કરો
- 2
તેમાં સમારેલું લસણ ડુંગળી અને ટામેટાને નાખી સાંતળો
- 3
મીઠું મરચું હળદર પાઉડર નાખી ૫ મીનીટ થવા દો
- 4
ઉપર જણાવ્યા મુજબ શાકભાજી નાખી પાણી નાખી ચઢવા દો
- 5
ચઢી જાય એટલે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથીની ભાજી ની મીક્સ સબ્જી (Methi's mix sabji recipe in gujarati)
પૌષ્ટીક અને ગુણો થી ભરેલું આ શાક તમે ખીચડી, બાજરીનો રોટલો કે મકાઈના રોટલા સાથે ખાસો તો ખાવા ની મજા પડી જશે. Jignasha Upadhyay -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
-
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી માં બધા જ વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો અને કહો કેવી લાગી આ મિક્ષ વેજ. કરી Sweetu Gudhka -
-
-
-
-
-
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
મીક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#AM3કોઈપણ સબ્જી બનાવો દરેક ઘરનો સ્વાદ અને સોડમ અલગ હોય છે..તેમાંય ગુજરાતી સ્ટાઇલ નું શાક જેનો સ્વાદ અને સોડમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં વિટામિન મીનરલ્સથી ભરપૂર ગુજરાતી સ્ટાઇલનું મિક્સ શાક બનાવ્યું છે. Ranjan Kacha -
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#MAઆ શાક ની Recipe હું મારાં mummy પાસે થી શીખી છું.Mummy's મિક્ષ વેજ Shree Lakhani -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
-
-
-
મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#GA4 #Week24બધા શાકભાજી થોડાંક હોય ત્યારે આ શાકભાજી બનાવી શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. આ શાક માં કારેલા સીવાય બધા શાકસરસ લાગે છે. Pinky bhuptani -
-
-
પાલક ભાજી વિથ મિક્સ સબ્જી (palak bhaji with mix sabji recipe in gujarati)
#માઇઇબુક અમારા ઘરમાં પાલક કોઈ ખાતું નથી,જેથી હું આવી રીતે ડુંગળી, બટેટુ,ટામેટું અને તમને ભાવતા કોઈ પણ શાક ઉમેરી ને બાળકો ને પાલક તમે ભાજી જેવું બનાવીને ખવડાવી શકો છો....અને તે હોંશે હોંશે ખાય પણ લેશે... ખરું ને????? તો તમે પણ જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી લાગે છે.... Bhagyashree Yash -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
-
મિક્સ વેજીટેબલ ગ્રેવી મસાલા (Mix Vegetable Gravy Masala Recipe In Gujarati)
#GA4#Week1આપણા રસોડામાં પંજાબી વાનગીઓનું પણ ખાસ મહત્વ છે. બધા શાકભાજીનો ઉપયોગ કરીને સરસ સબ્જી બને છે. આ સબ્જી તીખી હોય તો વધુ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
પનીર ફ્લાવર પંજાબી સબ્જી(Punjabi sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerપંજાબી શાક એટલું ટેસ્ટી લાગે છે ,એમાં પનીર અને કાજુ ,મગજતરી ને લીધે ક્રિમિ લાગે છે ,મેં અહીં સિંધી ફ્લાવર બનાવ્યું છે પણ તેમાં મેં પનીર નો યુઝ કર્યો છે અને ગ્રેવી સેમી લિકવિડ રાખી છેઆશા રાખું તમને જરૂર ગમશે. Harshida Thakar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15391748
ટિપ્પણીઓ