મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બધા વેજીટેબલ ને મિડી યમ સાઇઝ ના સમારી લો.એક તપેલી માં પાણી ગરમ કરો ત્યાર બાદ તેમાં બધા વેજીટેબલ ને પાર બોઇલ કરો..તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1/2 ચમચી ખાંડ નાખો જેથી વેજીટેબલ નો કલર એવો જ રહેશે.ત્યાર બાદ તેને એક કાણા વાળા વાસણ મા નિતારી લો.
- 2
હવે ડુંગળી,ટામેટા અને લસણ ને ઝીણા સમારી લો.કાજુ, મગજતરિ ના બી અને આદુ ની પેસ્ટ બધું તૈયાર કરી લો.ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરો.તેમાં બધા ખડા મસાલા ઉમેરો.
- 3
તે ગરમ થાય એટલે તેમાં સમારેલા ડુંગળી,ટામેટા અને લસણ નાખો.કાજુ મગજતારી ના બી અને આદુ પણ નાખી દો.તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને હલાવી લો અને થોડી વાર ચડવા દો.ત્યાર બાદ તેમાં મરચું,હળદર, ધાણાજીરુ અને ગરમ મસાલો નાખી ને હલાવી લો.ત્યાર બાદ ગેસ બંધ કરી થોડી વાર ઠરવા દો ત્યાર બાદ તેની ગ્રેવી બનાવી લો..
- 4
હવે એક કડાઈમાં તેલ અને ઘી બંને ગરમ કરો.ત્યાર બાદ તેમાં બનાવેલી ગ્રેવી ને ઉમેરી દો.થોડી વાર ઉકળવા દો.
- 5
તેલ ઉપર આવે એટલે તેમાં મલાઈ અને કિચન કિંગ મસાલો ઉમેરી લો.હવે તેને હલાવી લો ત્યાર બાદ તેમાં વેજીટેબલ ઉમેરો.
- 6
હવે તેમાં પનીર ના પીસ અને થોડો ભૂકો કરી ને નાખો.તેને ધીમા તાપે ખદખદવા દો એટલે તેલ ઉપર આવી જશે.ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
- 7
હવે તેને એક બાઉલ માં કાઢી લો.ઉપર ડુંગળી ની રીંગ અને કોથમીર થી ગાર્નિશ કરો.
- 8
તેને સર્વ કર્યું છે.
- 9
તો તૈયાર છે મિક્ષ વેજીટેબલ સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી માં બધા જ વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો અને કહો કેવી લાગી આ મિક્ષ વેજ. કરી Sweetu Gudhka -
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3અમે સિયાળા માં બધા લીલા શાક ખાઈએ છીએ તો મે આ મિક્સ શાક મા વધારે માં વધારે લીલા શાક નો ઉપિયોગ કરિયો છે sm.mitesh Vanaliya -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#MAઆ શાક ની Recipe હું મારાં mummy પાસે થી શીખી છું.Mummy's મિક્ષ વેજ Shree Lakhani -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે. Bina Mithani -
-
-
કાજુ કરી સબ્જી (Kaju Curry Sabji Recipe In Gujarati)
#AM3#weekend.... @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
રવો(સોજી)ના ગુલાબજાંબુ
#મોમ મારા બન્ને બાળકો ને મારા હાથ ના ગુલાબજાંબુ બહુ જ ભાવે છે જે હું મારી મમ્મી પાસે થી શીખી છું થેન્ક યુ મમ્મી 🤗😊 Happy mothers day 😊 Vaghela bhavisha -
-
-
-
-
-
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
પનીર કેપ્સિકમ સબ્જી (Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujrati#cookpadindia jigna shah -
મિક્સ વેજીટેબલ કરી (Mix Vegetable Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)