શ્રીખંડ(Shreekhand recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને મસલીન ના કે કોટન ના કપડાં માં બાંધી લો આ સમય ગણી લેવો તે પ્રમાણે તમારે 12કલાક માટે દહીં બાંધવું
- 2
બધું પાણી નીતરી જાય એટલે એક વાસણ માં કાઢી લો, જો તમને સોફ્ટ શ્રીખંડ ના પસંદ હોય તો દહીં ને હજી તેના પર વજન મૂકી કપડાં સાથે જ થોડું 4થી 5કલાક રેવા દો તો એકદમ કડક મસ્કો તૈયાર થશે જેને તમે હન્ક કર્ડ પણ કેવાય છે
- 3
હવે આ મસ્કા માં ખાંડ વેનીલા એસેન્સ નાખી બિટર ફેરવી દો, જો તમારે તેને ચારણી માં ચારીને કરવું હોય તો પણ કરી શકોછો અને બિટર થી પણ સારો જ થાય છે
- 4
હવે આ મિશ્રણ માં ડ્રાય ફ્રૂટ અને કેસર અને ઈલાયચી પાઉડર નાખી દો અને એક વાર ફેરવી લો
- 5
થોડું ઉપરથી ડ્રાયફ્રુટ નાખી ગાર્નીસ કરી લો
- 6
વિશેષ માં જ મસ્કો છે એને તમે રોટલા કે ભાખરી પર લાગવી ચાટ મસાલા સ્પ્રિન્કલ કરી ને ખાઈ શકાય એનેમાં ફુદીના, ધાણા, ની પેસ્ટ નાખી સ્પ્રેડ તરીકે પણ વપરાય બ્રેડ કે ભાખરી કે રોટલા ઉપર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર ઈલાયચી શ્રીખંડ(Kesar elachi Shreekhand Recipe in Gujarati)
#trend2શુભપ્રસંગ માં સ્વીટ ડીશ માટે સૌથી ઉચ્ચ સ્થાન શ્રીખંડ નું છે.તેના જુદા જુદા સીઝન મુજબ ફલેવર મળે છે. ઘરે પણ સરળતા થી બનાવી શકાય તેવી રેસીપી છે. કોઇપણ પ્રકારના ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ ઘટકો ના ઉપયોગ થી બનાવ્યું છે. Bhavna Desai -
-
કેસર ઈલાયચી શ્રીખંડ (Kesar Ilaichi Shrikhand Recipe In Gujarati)
#trend2શ્રીખંડ એ ગુજરાતી લોકો નો પ્રિય છે આ ગુજરાતી વાનગી છે ગુજરાતી લોકો ને ગળ્યું વધારે ભાવે આમેય Kamini Patel -
-
કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#trend2#WEEK2#POST1હું જયપુર રહું છું અને અહીંયા શ્રીખંડ નથી મળતો.. તો lockdown માં ઘરે બનાવ્યો અને સરસ બન્યો. મારી દિકરી ને બહુ ભાવે.. ઘરે બનાવીએ એ હેલ્થી અને હાયજેનીક પણ હોય છે. અને જે આપણે દહીં ને હંગ કડૅ બનાવીશું એ પાણી પણ ફેંકી નઈ દઈએ.. કેમ કે એ જે પાણી માં પ્રોટીન હોય છે.. એને આપણે લોટ બંધાવવા માં ઉપયોગ કરીશું Soni Jalz Utsav Bhatt -
-
-
શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)
#trend2શ્રીખંડ ગુજરાતી ડીશ છે, જમવામાં તથા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે, સૌને ભાવતી ડીશ છે તો બહાર કરતા ઘર ના શ્રીખંડ નો સ્વાદ કૈક અલગ જ હોય છે Megha Thaker -
-
-
-
બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
#trend2#shrikhand#week_2#post_2#cookpadindia#cookpad_gujરેગ્યુલર શ્રીખંડ બધા ખાતા હોઈએ અને આપણા ગુજરાતી ઓ ની સૌથી પ્રિય સ્વીટ વાનગી છે. ખૂબ જ સરળ રીત થી બની જાઈ છે અને ભાવે એ ફ્લેવર્ માં બનાવી શકીએ છે તો મેં આજે શ્રીખંડ ને બટરસ્કોચ પ્રલાઇન (પ્રલાઇન એટલે ખાંડ ને મેલ્ટ કરી ને એમાં ઝીણા સમારેલા બદામ કાજુ ઉમેરી ને બનાવેલું મિશ્રણ) નો ફ્લેવર્ આપી ને ઉપર કેરેમલ નાં ટૉપિંગસ થી ગાર્નિશ કરી ને ઠંડુ ઠંડુ સર્વ કર્યું. અને આ મારી શ્રીખંડ બનાવવાની પહેલી ટ્રાય હતી અને ખૂબ જ સરસ બન્યો છે. Chandni Modi -
-
-
શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
#GA4#Week1#yoghurt#શ્રીખંડ#પન્નાકોટ્ટા#post1પન્ના કોટ્ટા એક ઇટાલિયન ડેઝર્ટ છે અને શ્રીખંડ ભારતીય મિષ્ટાન છે, ખાસ કરી ને ગુજરાત અને મહારાષ્ટ્ર. અહીં પ્રસ્તુત ડીશ માં મેં બંને નું ફ્યુઝન કર્યું છે. પાર્ટીઝ માટે આ ઉત્તમ સર્વિંગ છે।પન્ના કોટ્ટા એક પરંપરાગત ઇટાલિયન મીઠાઈ છે જે શાબ્દિક રૂપે 'રાંધેલા ક્રીમ' તરીકે અનુવાદિત થાય છે. તે મીઠું ક્રીમ અને જીલેટીન નું મિશ્રણ છે. જીલેટીન માંસાહારી હોવાથી મેં અહીં જીલેટીન ની જગ્યા અગર અગર પાઉડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
-
ડ્રાયફ્રુટ ટુટી ફ્રુટી શ્રીખંડ (Dryfruit Tutti Frutti Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - oil recipe challengeડેઝર્ટ Sudha Banjara Vasani -
કેસર પિસ્તા શ્રીખંડ(Kesar pista shreekhand recipe in Gujarati)
#cookpadturns4શ્રીખંડ માં ડ્રાય ફ્રુટ લઈને રિચ શ્રીખંડ બનાવ્યો છે. શ્રીખંડ તમે રોટલી,પૂરી કે પરાઠા સાથે માણી શકો છો. આ આપણા સૌ ની પસંદગી ની મિષ્ટાન્ન છે. Bijal Thaker -
-
-
શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)
પારંપરીક શ્રીખંડ દહીંના મઠામાં થી બનાવવામાં આવે છે પરંતુ ઇન્સ્ટન્ટ શ્રીખંડ ગ્રીક યોગર્ટ માંથી બના વેલો છે.#trend#trend2#trending#week2#cookpadindia#cookpadgujarati#shrikhand#chocolateshrikhand#culinarydelight Pranami Davda -
-
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)
#RC1 #yellowrecipe #kesarshrikhnd Shilpa's kitchen Recipes -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)
#trend2 Week ૨ મે આજે કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊Hina Doshi
-
રજવાડી દૂધ પૌંઆ (Rajwadi Doodh Poha Recipe In Gujarati)
#TRO#CHOOSE TO COOK#cookpadgujarati#cookpadindia#Sharad punam specialશરદ પૂનમ ની રાતે બટાકા વડા,ભજીયા,દાળવડા,દુધપૌઆ ખાવા નો અને સાથે સાથે ગરબા અને દાંડિયા રાસ રમવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે.મેં શરદ પૂનમ ની રાતે ભજીયા,દાળવડા અને રજવાડી દુધપૌઆ બનાવ્યા કારણ મારુ અને ઘર ના બધા ને ફેવરિટ છે. દાળવડા બનાવતા બનાવતા હું એક ગરબો ગનગણતી હતી તો તેની પંક્તિઓ તમારી સાથે શેર કરું છું જે મારો મનગમતો ગરબો છે.શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે કે મારું મનડું નાચે કે મારું તનડું નાચે એના કિરણો રેલાય છે આભમાં.....શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે. સોના નું બેડલું મારુ રૂપ ની ઈંઢોંણી બેડલું લઈ ને હું તો પાણીડા ગઈ તી કાનો આવ્યો મારી પૂંઠે સંતાતો જોઈ મારું મુખડું શરમ થી લાલ રે.......શરદ પૂનમ ની રાત માં ચાંદલિયો ઉગ્યો છે. Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (3)