કેસર કેરી શ્રીખંડ (Kesar Keri Shrikhand Recipe In Gujarati)

સેફ્રાની ફલેવર અને કેરી ના સ્વાદ વાલા સુપર ટેસ્ટી , સ્મુધી ,ક્રીમી ડીલિશીયસ શ્રીખંડ.. બનાવાની રીત ચાલો જોઈયે
કેસર કેરી શ્રીખંડ (Kesar Keri Shrikhand Recipe In Gujarati)
સેફ્રાની ફલેવર અને કેરી ના સ્વાદ વાલા સુપર ટેસ્ટી , સ્મુધી ,ક્રીમી ડીલિશીયસ શ્રીખંડ.. બનાવાની રીત ચાલો જોઈયે
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા દુધ ને ગરમ કરી ને દહીં જમાવી લો અને મલમલ ના કપડા મા બાન્ધી ને લટકાવી ને 3કલાક માટે ફ્રિજ મા મુકી દો જેથી પાણી નિથરી જાય અને મસ્કો ખાટુ ના થાય.શ્રીખંડ બનાવા તૈયાર છે હંગ કર્ડ(મસ્કો)
- 2
હવે લોટ ની ચારણી ને તપેલી મા મુકો.ચારણી મા એક ચમચી મસ્કો અને એક ચમચી ખાંડ પાઉડર નાખી ને ચમચા વડે ઘસો. ચારણી થી તપેલી મા ચાણેલુ મસ્કો પડશે આ રીતે બધા મસ્કા ખાંડ પાઉડર ને ઘસી લો. આ રીતે મસ્કા અને ખાંડ ના ક્રીમી સ્મૂધી ટેકસચર બનશે ખાંડ પાઉડર ની માત્રા ટેસ્ટ અને મસ્કા ની ખટાશ ને અનુરુપ ઓછી વધતી કરી શકો છો
- 3
તૈયાર મિશ્રણ મા કેસર ના તાતંણા અને કેરી ના પલ્પ ઉમેરી મિક્સ કરો અને ગોળ કટ કરેલા મેંગો બૉલ થી ગાર્નીશ કરી ને સર્વ કરો તો તૈયાર છે. "કેસર કેરી શ્રીખંડ"...આ ડીલીશીયસ ડેર્જટ ને લંચ,ડીનર,મિની પાર્ટી મા સર્વ કરી શકો છો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
-
કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)
#ભાત#ચોખાભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે.. Saroj Shah -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#હોલી સ્પેશીયલ# વેલકમ સમર સ્વીટ#હોમમેડ, ડીલિશીયસ, ડેર્જટ Saroj Shah -
શ્રીખંડ(shrikhand in Gujarati)
સ્વીટ ની વાત આવે અને શ્રીખંડ યાદ ન આવે એવું બને? ઉનાળાની ગરમીમાં ઠંડક સાથે સ્વાદ આપતું આ ઘરે બનાવેલું શ્રીખંડ તમે પણ ટા્ઈ કરજો.#3વીકમિલચેલેન્જ#વીક૨#સ્વીટ#Cookpadindia Rinkal Tanna -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
મેંગો શ્રીખંડ
#લંચ રેસીપીશ્રીખંડ-મઠો એ કોઈ પણ ટાઈમ ના ભોજન માં ચાલતી મીઠાઈ છે. આ મધુરી મીઠાઈ ઘરે બનવીયે તો એનો આનંદ અલગ જ હોય છૅ. અત્યારે જ્યારે કેરી ની ભરપૂર મૌસમ છે તો કેરી નો શ્રીખંડ તો બને જ. Deepa Rupani -
કેસર ઈલાયચી શ્રીખંડ(Kesar elachi Shreekhand Recipe in Gujarati)
#trend2શુભપ્રસંગ માં સ્વીટ ડીશ માટે સૌથી ઉચ્ચ સ્થાન શ્રીખંડ નું છે.તેના જુદા જુદા સીઝન મુજબ ફલેવર મળે છે. ઘરે પણ સરળતા થી બનાવી શકાય તેવી રેસીપી છે. કોઇપણ પ્રકારના ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ ઘટકો ના ઉપયોગ થી બનાવ્યું છે. Bhavna Desai -
-
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiઇલાયચી, કેસરપીસ્તા & જામુન શ્રીખંડ Ketki Dave -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
હાઈ ફ્રેન્ડ હવે ઉનાળો આવી ગયો છે અને શ્રીખંડ ખાવામાં ખૂબ જ મજા પડે તેમાં મારી નાની બેબી ને તો શ્રીખંડ ખૂબ જ ભાવે અને તે ખૂબ સરસ રીતે ખાઈ લે. તેથી હજી ઉનાળાની શરૂઆતમાં જ અમે શ્રીખંડ બનાવ્યું છે ચાલો આપણે શ્રીખંડ ની રીત જોઈએ. Varsha Monani -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)
#RC1 #yellowrecipe #kesarshrikhnd Shilpa's kitchen Recipes -
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)