કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દહીં ને સુતરાઉ કાપડ માં લઈ એક ગરણામાં નીતરવા મુકો. અને તેના પર વજન મૂકો.
- 2
આ રીતે 12 કલાક નીતારી ને મસ્કો બનાવી લો. (દહીં ને નીતરવા માટે ફ્રીઝ માં જ રાખો. નહિતર દહીં ખાટું થઈ જશે.)
- 3
મસ્કો બની ગયા બાદ તેને બીજા વાસણ માં લઈ ઇલેક્ટ્રિક બીટર થી અથવા હેન્ડ બીટર થી ફેંટો.
- 4
10 મિનિટ સુધી સરસ રીતે ફેંટો. જ્યાં સુધી તે એકદમ સ્મુધ થાય ત્યાં સુધી.
જો ઈલેક્ટ્રીક બીટર હોય to 3-4 મિનિટ ફેંટો.
- 5
ત્યાર બાદ તેમાં આઈસીંગ ખાંડ અને કેસર વાળું દૂધ નાખી ફરીથી બીટ કરો.
- 6
તૈયાર છે આપણુ કેસર શ્રીખંડ. ઠંડુ કરી સર્વ કરો.
- 7
નોટ : દહીં ને જ્યારે બીટ કરો ત્યારે તે એકદમ ઠંડુ હોવું જોઈએ. અને જો બીટ કરતાં કરતાં તે થોડું ગરમ થઈ જાય તો તેને થોડી વાર ફ્રીઝર માં મૂકી ઠંડુ થવા દો અને ત્યાર બાદ ફરીથી ફેંટો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
કેસર ઈલાયચી શ્રીખંડ(Kesar elachi Shreekhand Recipe in Gujarati)
#trend2શુભપ્રસંગ માં સ્વીટ ડીશ માટે સૌથી ઉચ્ચ સ્થાન શ્રીખંડ નું છે.તેના જુદા જુદા સીઝન મુજબ ફલેવર મળે છે. ઘરે પણ સરળતા થી બનાવી શકાય તેવી રેસીપી છે. કોઇપણ પ્રકારના ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ ઘટકો ના ઉપયોગ થી બનાવ્યું છે. Bhavna Desai -
કેસર ઈલાયચી શ્રીખંડ (Kesar Ilaichi Shrikhand Recipe In Gujarati)
#trend2શ્રીખંડ એ ગુજરાતી લોકો નો પ્રિય છે આ ગુજરાતી વાનગી છે ગુજરાતી લોકો ને ગળ્યું વધારે ભાવે આમેય Kamini Patel -
-
-
શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
#GA4#Week1#yoghurt#શ્રીખંડ#પન્નાકોટ્ટા#post1પન્ના કોટ્ટા એક ઇટાલિયન ડેઝર્ટ છે અને શ્રીખંડ ભારતીય મિષ્ટાન છે, ખાસ કરી ને ગુજરાત અને મહારાષ્ટ્ર. અહીં પ્રસ્તુત ડીશ માં મેં બંને નું ફ્યુઝન કર્યું છે. પાર્ટીઝ માટે આ ઉત્તમ સર્વિંગ છે।પન્ના કોટ્ટા એક પરંપરાગત ઇટાલિયન મીઠાઈ છે જે શાબ્દિક રૂપે 'રાંધેલા ક્રીમ' તરીકે અનુવાદિત થાય છે. તે મીઠું ક્રીમ અને જીલેટીન નું મિશ્રણ છે. જીલેટીન માંસાહારી હોવાથી મેં અહીં જીલેટીન ની જગ્યા અગર અગર પાઉડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
હાઈ ફ્રેન્ડ હવે ઉનાળો આવી ગયો છે અને શ્રીખંડ ખાવામાં ખૂબ જ મજા પડે તેમાં મારી નાની બેબી ને તો શ્રીખંડ ખૂબ જ ભાવે અને તે ખૂબ સરસ રીતે ખાઈ લે. તેથી હજી ઉનાળાની શરૂઆતમાં જ અમે શ્રીખંડ બનાવ્યું છે ચાલો આપણે શ્રીખંડ ની રીત જોઈએ. Varsha Monani -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
કેસર વેનીલા ડિલાઇટ ટૂટીફ્રૂટી શ્રીખંડ(Kesar Vanilla Delight Tutti Frutti Shrikhand Recipe In Gujarat
#શ્રાવણ Bindiya Prajapati -
-
કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#trend2#WEEK2#POST1હું જયપુર રહું છું અને અહીંયા શ્રીખંડ નથી મળતો.. તો lockdown માં ઘરે બનાવ્યો અને સરસ બન્યો. મારી દિકરી ને બહુ ભાવે.. ઘરે બનાવીએ એ હેલ્થી અને હાયજેનીક પણ હોય છે. અને જે આપણે દહીં ને હંગ કડૅ બનાવીશું એ પાણી પણ ફેંકી નઈ દઈએ.. કેમ કે એ જે પાણી માં પ્રોટીન હોય છે.. એને આપણે લોટ બંધાવવા માં ઉપયોગ કરીશું Soni Jalz Utsav Bhatt -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
કેસર ડ્રાયફ્રુટ શિખંડ (Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
-
-
કેસર ઈલાયચી શ્રીખંડ (Kesar Ilaichi Shrikhand Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarti Bhavini Kotak -
કેસર કેરી શ્રીખંડ (Kesar Keri Shrikhand Recipe In Gujarati)
સેફ્રાની ફલેવર અને કેરી ના સ્વાદ વાલા સુપર ટેસ્ટી , સ્મુધી ,ક્રીમી ડીલિશીયસ શ્રીખંડ.. બનાવાની રીત ચાલો જોઈયે Saroj Shah -
-
-
-
-
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315099
ટિપ્પણીઓ