કિડ્સ સ્પેશ્યલ પાઈનેપલ સેન્ડવીચ (Pineapple Sandwich Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#Week3
#SANDWICH
#BABYFOOD
બાળકોને પાઈનેપલ બહુ પસંદ હોય છે તેને ધ્યાનમાં લઈને આજે મેં આ પાઈનેપલ સેન્ડવીચ બનાવી છે તમારા બાળકને પણ જરૂર થી પસંદ આવશે

કિડ્સ સ્પેશ્યલ પાઈનેપલ સેન્ડવીચ (Pineapple Sandwich Recipe In Gujarati)

#GA4
#Week3
#SANDWICH
#BABYFOOD
બાળકોને પાઈનેપલ બહુ પસંદ હોય છે તેને ધ્યાનમાં લઈને આજે મેં આ પાઈનેપલ સેન્ડવીચ બનાવી છે તમારા બાળકને પણ જરૂર થી પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 20 નંગમલ્ટી ગ્રૈન બ્રેડ
  2. 1 વાટકીપાઈનેપલ ના ઝીણા કટકા
  3. 4કળી લસણ
  4. 2 વાટકીખમણેલું ચીઝ
  5. 1 કપમાયોનીઝ
  6. જરૂર મુજબ બટર બ્રેડ પર સ્પ્રેડ કરવા માટે
  7. જરૂર મુજબ રેડ ચીલી ફ્લેક્સ
  8. જરૂર મુજબ ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બ્રેડની બંને બાજુએ બટર લગાવો હવે એક વાસણમાં મેયોનીઝ ની અંદર ક્રશ કરીને લસણ ઉમેરો

  2. 2

    બ્રેડની એક તરફ ગાર્લિક માયોનીઝ લગાવો તેની પર પાઈનેપલ ના ટુકડા અને તેની પર ચીઝ પાથરો હવે થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ટેસ્ટ મુજબ ઉમેરો

  3. 3

    જો તમારે ખાલી ટોસ્ટ બનાવવા હોય તો સિંગલ બ્રેડ રાખો અને તમારે સેન્ડવીચ બનાવી હોય તો તેની ઉપર બીજી બ્રેડ મૂકો અને હવે તેને માઈક્રોવેવમાં ગ્રીલ મોડ ઉપર સાત મિનિટ ગ્રીલ થવા દો અથવા નોનસ્ટીક પેન ઉપર બંને બાજુ ધીમા તાપે શેકી લો તૈયાર છે બાળકોને મનભાવતી પાઈનેપલ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes