ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar

#GA4
#Week3
POST 1

ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week3
POST 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 વ્યકતિ
  1. 1પેકેટ બ્રેડ
  2. 200 ગ્રામ કટ કરેલ ડાર્ક ચોકલેટ
  3. જરૂર મુજબ બટર અને ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    બ્રેડ પર બટર લગાવી ચોકલેટ પાથરી લેવી

  2. 2

    ચીઝ છીણી બીજી બ્રેડ પર બટર લગાવી ઉપર મુકવી બંને બાજુ બટર લગાવી ગરમ તવા મા ધીમા તાપે આછા ગુલાબી રંગની થાય ત્યા સુધી શેકવી

  3. 3

    સેન્ડવીચ શેકાઈ જાય એટલે વચ્ચે થી કટ કરી ગરમાગરમ પીરસવી આજે હાટઁ ડે છે તો ચોકલેટ હાટઁ સાથે પીરસ્યું છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes