પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#GSR
પાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.
Cooksnap@nidhi_cookwellchef

પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GSR
પાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.
Cooksnap@nidhi_cookwellchef

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 - 4 મીનીટ
1 સેન્ડવીચ બનશે
  1. 1/2 કપસમારેલું પાઈનેપલ
  2. 3/4 કપછીણેલું ચીઝ
  3. ચપટીમરી નો પાઉડર
  4. ચપટીમીઠું
  5. ચપટીચીલી ફલેકસ
  6. બટર
  7. 2 નંગ સ્લાઈસ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

3 - 4 મીનીટ
  1. 1

    બ્રેડ ની 2 સ્લાઈસ ને પુસ્તક ની જેમ ચોપિંગ બોર્ડ પર મુકવી. બનેં સ્લાઈસ ઉપર બટર લગાડવું.

  2. 2

    1 સ્લાઈસ ઉપર સમારેલું પાઈનેપલ મુકી, બીજી સ્લાઈસ ઉપર છીણેલું ચીઝ પાથરવું. ઉપર ચીલી ફલેકસ ભભરાવું.

  3. 3

    છીણેલાં ચીઝ ની બ્રેડ ની સ્લાઈસ ને પુસ્તક બંધ કરિએ એમ પાઈનેપલ ની બ્રેડ સ્લાઈસ ઉપર ઢાંકવી. બ્રેડ ની સ્લાઈસ ની ઉપર ની સાઈડ ઉપર બટર લગાડવું.

  4. 4

    બટરવાળી સાઈડ ને ગ્રીલ્લર ઉપર ઉંધી મુકી, ઉપર ની સાઈડ પર બટર લગાડી, સેન્ડવીચ ને ગ્રીલ કરવી. ગ્રીલ કરેલી સેન્ડવીચ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવી.

  5. 5

    તો તયાર છે delicious પાઈનેપલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ, જે ખાવા માં બહુ જ યમ્મી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes