ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બ્રેડ નું પેકેટ
  2. 3 નંગબાફેલા બટેટા
  3. ગ્રીન ચટણી
  4. બટર
  5. ચીઝ
  6. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટેટા ને બાફી લો.

  2. 2

    હવે બ્રેડ લઈ તેના પર બટર અને ગ્રીન ચટણી લગાવો.

  3. 3

    હવે તેના પર બટેટા મૂકી ચીઝ નાખો. અને તેના પર ચાટ મસાલો છાંટો.

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી ચીઝ ટોસ્ટ સેન્ડવીચ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes