રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી ને માવો બનાવી તેમાં બધો જ મસાલો એડ કરીએ.
- 2
માવો રેડી છે હવે બેસન અને મેંદા નું બેટર રેડી છે.હવે બ્રેડ માં મસાલો ભરીએ હવે બીજી બ્રેડ ઉપર થી પ્રેસ કરીએ.
- 3
હવે મસાલા ભરેલી બ્રેડ ને કટ કરીએ.હવે તેને તળી લઈએ.
- 4
તો આપણા પકોડા રેડી છે. તેને ચટણી સાથે સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
-
-
-
-
-
-
પકોડા (Pakoda Recipe In Gujarati)
પકોડા ગુજરાતીઓનું ખૂબ જ ફેમસ અને જલ્દી બની જતી વાનગી તેમજ બહુ જ ભાવે તેવી વાનગી હોવાથી વારંવાર બને છે.#GA4#Week3 Rajni Sanghavi -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
-
-
કોર્ન પકોડા(Corn Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK3#pakodaનાના હતા મમ્મી બનાવી આપતા, એ પદ્ધતિ માં થોડા ફેરફાર સાથે મમ્મી પાસે થી પ્રેરણા લઈ મારું પોતાનું ક્રીએશન. Hemaxi Buch -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739110
ટિપ્પણીઓ (4)