બ્રેડ પકોડા (Bread pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠો લીમડો ઉમેરી થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં બટાકાનો માવો ઉમેરો હવે તેમાં મીઠું સ્વાદ મુજબ અને મેગી મસાલો ઉમેરી બધું મિક્સ કરો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો તેમાં મીઠું ખાવાનો સોડા ઉમેરી ઉપર 1/2 લીંબુ નીચોવી ખીરું તૈયાર કરો હવે બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો તેના ઉપર બટેકાનો માવો ઉમેરો બીજી સ્લાઈસ પર રાજકોટ ની ચટણી લગાવો (ચટણી બનાવવા માટે ઉપર મુજબની બધી સામગ્રી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ક્રશ કરી લેવી)
- 3
હવે બધી સાઇઝ તૈયાર કરો અને ખીરા માં ડીપ કરી ગરમ તેલમાં તળી લો
- 4
બ્રેડ પકોડા ને ગરમ તેલમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો
- 5
ગરમા-ગરમ બ્રેડ પકોડા પકોડા ને રાજકોટ ની ચટણી અને સોસ સાથે સર્વ કરો તૈયાર છે બ્રેડ પકોડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
-
-
-
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
-
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#CookpadTurns6#chutneybreadpakoda#breakfastrecipe Ami Desai -
બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaપકોડા તો આપને બધા બનાવતાં જ હોય છે.પણ આજે હું તમારી સાથે પકોડા માં સ્પ્રીંકલ કરવામાં આવતો મેજીક મસાલાની રેસિપી સાથે લાવી છું તમે એક વાર આ રીતે બનાવશો તો ક્યારેય તમારે બહાર થી લાવવાની જરૂર નહિ પડે. Isha panera -
-
-
-
-
-
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
-
-
-
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
-
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ