ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe in Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 1 કપફુદીનાના પાન
  2. ૨-૩લીલા મરચાં
  3. 4 ટુકડાઆદુ
  4. 1/2 ચમચી લીંબુનો રસ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીસીંગદાણાનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફુદીનાના પાનને ધોઇને મિક્સર જારમાં લો

  2. 2

    પછી તેમાં મરચું અને આદું સમારેલ ઉમેરો મેં સિંગદાણાનો ભૂકો પણ ઉમેરો

  3. 3

    પછી તેમાં લીંબૂ અને મીઠુ ઉમેરીને પીસી લો

  4. 4

    તો ફટાફટ રેડી છે ફુદીનાની ચટણી જે જમવાનું સ્વાદ પણ અનેરો બનાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes