ફુદીના ગ્રીન ચટણી (Pudina Green Chutney Recipe In Gujarati)

Ruchika Parmar Chauhan
Ruchika Parmar Chauhan @cook_26529855

ફુદીના ગ્રીન ચટણી (Pudina Green Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
રેગ્યુલર યુઝ
  1. જૂડી કોથમીર
  2. જુડી ફુદીના
  3. ૩-૪ લીલા મરચા
  4. ૧ ટુકડોઆદુ
  5. લીંબુ નો રસ
  6. બાઉલ સેવ ભુજીયા
  7. ચપટી મરી પાઉડર
  8. ૩-૪ આઈસ્
  9. સ્વાદાનુસાર મીઠુ
  10. ૧/૨ ચમચીસંચળ
  11. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોથમીર તેમજ ફુદીનાને સાફ કરી, પાણીથી ધોઈ નિતારી લો.ત્યારબાદ મિક્સર જારમાં સમારેલ કોથમીર, ફુદીનાના પાન, સમારેલ લીલા મરચા, આદુનો ટુકડો, મરી પાઉડર, સંચળ પાઉડર, ચાટ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરો. હવે તેમાં આઈસ ક્યુબ ઉમેરો અને ઢાંકણ બંધ કરી, બ્લેન્ડ કરી સ્મૂથ પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    એમાં સેવ ભુજીયા અને તેલ નાખો.
    તૈયાર થયેલ સ્મૂથ પેસ્ટને સર્વિંગ બાઉલમાં કાઢી, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે ગ્રીન chutney

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchika Parmar Chauhan
Ruchika Parmar Chauhan @cook_26529855
પર

ટિપ્પણીઓ

Similar Recipes