ટેસ્ટી એન્ડ યમમી પીઝા (Pizza Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

ટેસ્ટી એન્ડ યમમી પીઝા (Pizza Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 ઘઉંના પીઝાના રોટલા
  2. જરૂર મુજબ ચીઝ ક્યૂબ
  3. જરૂર મુજબ ચીલી ફ્લેકસ
  4. જરૂર મુજબ ઓરેઞાનો
  5. જરૂર મુજબ પીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પીઝા બેઝના રોટલા લો તેના ઉપર બટર લગાવો ત્યાર બાદ તેના ઉપર પીઝા સોસ લગાવો તેની ઉપર ચીઝ સપેડ કરો

  2. 2

    હવે તેમાં ચીલી ફ્લેકસ પીઝા સીઝનીગ,ઓરેઞાનો,પેપિકા ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તેને તવા ઉપર મૂકો અને 3 મિનિટ માટે ઢાંકીદો થોડીવારમાં ચીઝ બઘુ સેટ થઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes