સેવ ટામેટા નું શાક (Sev Tomato Shaak Recipe in Gujarati)

disha bhatt
disha bhatt @cook_26565731
શેર કરો

ઘટકો

15min
2 સર્વિંગ્સ
  1. 4 નંગટામેટા
  2. 2 નંગકાંદા
  3. 1 નંગમરચું
  4. 2-3 નંગલીમડો
  5. મીઠુ સાવદ મુજબ
  6. 1/2ગરમ મસાલો
  7. રૂટિન મસાલા
  8. ખાંડ (ઓપ્સશનલ)
  9. થોડાઠીક ગાંઠિયા
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15min
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લઇ એમાં રાઈ ને જીરું હિંગ નાખવાના પછી લીલું મરચું ને લીમડો નાખવાનું જરાં થવા દેવાનું પછી એમાં કાંદા ને ટામેટા એડ કરી દેવાના

  2. 2

    હવે થોડા સંતળાય જાય એટલે બધો મસાલો ઉમેરી દેવાનો થોડું પાણી એડ કરવાનું જેથી થોડો રસા વાળું થશે

  3. 3

    એક વાત નું ધિયાન રાખવાનું જમવા બેસવાની 5 10 મીન પેલા જ ગાંઠિયા નાખવાના તમે આમાં નાઈલોન સેવ પણ નાખી શકો છો તો તૈયાર છે સેવ ટામેટાનું Shak

  4. 4

    તમે આને પરાઠા જોડ પણ સવ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
disha bhatt
disha bhatt @cook_26565731
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes