સેવ ટામેટા નું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

સેવ ટામેટા નું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૧૫૦ ગ્રામ રતલામી સેવ
  2. ટામેટાં
  3. ડૂંગળી
  4. કેપ્સીકમ
  5. લસણ
  6. જરૂર મુજબ વઘાર માટે તેલ
  7. ૧ ચમચી રાઈ
  8. ચપટી હિંગ
  9. ૧/૨ ચમચી જીરૂ
  10. ૧ ડાળી મીઠો લીમડો
  11. ૨ ચમચીમરચું
  12. ૧ ચમચીહળદર
  13. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પેહલા વઘાર માટે તેલ ગરમ કરો અને રાઈ અથવા જીરૂ અને મીઠો લીમડો નાખી વઘાર કરો અને તેમાં ટામેટા, ડુંગળી અને લસણ નાખો

  2. 2

    અને પછી તેમાં મીઠું મરચું નાખો

  3. 3

    પછી તેમાં સેવ નાખો અને૫ મિનિટ સુધી શેકો પછી ૧ ગ્લાસ પાણી નાખી ૫ મિનિટ ઢાંકીને રેહવાં દો.તૈયાર છે બહું મસ્ત સેવ ટામેટાનું શાક

  4. 4

    ત્યાર બાદ તેમાં કોથમીર નાખી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes