બનાના - કોર્ન ફ્લેક્સ - અંજીર - કૈશુનટ - આલમંડ ડાયેટ મિલ્કશેઇક

#GA4
#week4
#milkshake
આજ બનાવેલ મિલ્ક શેક મેં યુ ટ્યુબ માંથી પ્રેરિત થઈ બનાવેલ છે. અને એને વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવા થોડા ફેરફાર મારી રીતે કરેલા છે.
બનાના - કોર્ન ફ્લેક્સ - અંજીર - કૈશુનટ - આલમંડ ડાયેટ મિલ્કશેઇક
#GA4
#week4
#milkshake
આજ બનાવેલ મિલ્ક શેક મેં યુ ટ્યુબ માંથી પ્રેરિત થઈ બનાવેલ છે. અને એને વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવા થોડા ફેરફાર મારી રીતે કરેલા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા સુધારી લેવા
- 2
મિક્સર ના જાર માં દૂધ, કેળા, કોર્ન ફ્લેક્સ, અંજીર (પલાળી રાખવું), કહુ બદામ, ખાંડ ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર બધું મિક્સર માં મિક્સ કરી લેવું
- 3
થોડો બરફ અને ફ્રેશ ક્રીમ નાખી ફરી મિક્સ કરી લેવું
- 4
ચોકલેટ સીરપ ને કાચ ના ગ્લાસ માં આદા અવળા શેપ માં ફેલાવી એને ફ્રીઝ માં મૂકી દેવું એટલે એ ચોકલેટ બરાબર જામી જાય
- 5
હવે એ ફ્રિઝ કરેલા ગ્લાસ ને કાઢી એમાં આ તૈયાર કરેલો શેક સવારે નાસ્તા માં લેવો.
- 6
મિલ્કશેક ગ્લાસ માં નાખી એમાં ઉપર રંગીન ચોકલેટ અને બદામ થી સજાવી સર્વ કરવો.
- 7
આ ડાયેટ શેક પીવાથી એનર્જી ખૂબ મળે છે અને જમવા સુધી ટેકો પણ રહે અને સાથે સાથે સંપૂર્ણ આહાર ની ગરજ અને ડ્રાય ફ્રુટ પણ આપણી તંદુરસ્તી માટે સારા એટલે એકદમ બેલેન્સ ડ્રિંક કહેવાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
અંજીર કાજુ બદામ મિલ્ક શેક (Kaju Anjir Badam Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindiaઆ મિલ્ક શેક શરીર માં પુષ્કળ એનર્જી આપે છે. અને સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે. Kiran Jataniya -
બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
#RC2વ્હાઇટકેલ્શિયમથી ભરપૂર આ મિલ્ક શેક ખૂબ હેલ્ધી છે Hetal Chirag Buch -
બનાના ચીકુ થીક શેક (Banana Chikoo Thick Shake Recipe In Gujarati)
#GA4#Week4મિલ્ક શેકHealthy n testy Pooja Jasani -
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#Milkshake Pallavi Gilitwala Dalwala -
-
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milkshake Recipe In Gujarati)
#Week5 #GA4ડ્રાયફ્રુટ મિલ્ક શેક Trupti Maniar -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
બનાના ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Banana Dryfruit Milk Shake Recipe In Gujarati)
આજે વિશ્વ મિલ્ક ડે છે તો મે બનાના વિથ ડ્રાયફ્રુટ મિલ્કશેક બનાવ્યો છે. Ankita Tank Parmar -
ડેટ્સ બનાના આલમંડ સ્મુધી
બહું જ healthy drink છે..કેલ્શિયમ,ફાઇબર,પ્રોટીન થી ભરપુર આ પીણું એક ગ્લાસપીવાથી શક્તિ નો સંચાર થાય છે. Sangita Vyas -
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
બનાના મિલ્ક શેઇક (Banana Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post 1#banana milkshakeએકદમ હેલધી અને રિફેશીગ પીણું છે, બાળકો અને વજન ઉતારવા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેનાં માટે પણ ખુબ જ સરસ છે, એમ બી કહેવાય કે કેળા હેપી ફૂડ છે, Ved Vithalani -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
ટ્રાયો બનાના સ્મૂધી શોટ્સ (Trio banana smoothie shots Recipe In Gujarati)
#GA4 #Week2મારી દીકરી ને સાંજે અલગ અલગ milk shake આપવું મને ગમે છે... એને પણ કંઈક different taste મળે અને મને પણ કંઈક એને healthy આપ્યા નો સંતોષ થાય એટલે હું આજે trio banana smoothie ની recipe અહીં share કરું છું Vidhi Mehul Shah -
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
બનાના આલમંડ સ્મૂધી (Banana Almond Smoothie Recipe In Gujarati)
કેળા માં થી ફાઈબર,પોટેશિયમ,વિટામિન B6,વિટામિન C, અલગ અલગ એન્ટી ઓક્સિડન્ટ અને phytonutrients મળે છે..દરેક ઉંમરના વ્યક્તિઓ માટે કેળા નું સેવન સારું ગણાય છે. Sangita Vyas -
ડ્રાયફ્રુટ મિલ્કશેક
#RB18 ડ્રાય ફ્રુટ મિલ્ક શેક એક સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. મારા પરિવાર નો મનપસંદ મિલ્કશેક છે. દરેક ઉપવાસ માટે પરફેક્ટ મિલ્ક શેક છે. Bhavna Desai -
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
-
અંજીર બદામ આઇસ ક્રીમ(anjir badam icecream
આઈસ ક્રીમ બધા ને બહુ જ પસંદ હોય નાના બાળકો હોય કે ઘર ના વડીલો .મે અહી બહુ જ સરળ રીતે અને હેલ્ધી આઈસ ક્રીમ તૈયાર કર્યો છે.અંજીર માં સારા પ્રમાણમાં આઇરન , કૅલ્શિયમ ,વિટામિન a , vitamin k મળે છે.અને બદામ માંથી વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળે છે.માટે એક હેલ્ધી આઈસ ક્રીમ છે આ.#માઇઇબુક Bansi Chotaliya Chavda -
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4 #week4 #milkShake(મિલ્ક શેક) Ridhi Vasant -
-
-
ચોકલેટ - બનાના મિલ્ક શેક (Chocolate Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2# બનાના શેક ઘર મા બધા ને પિ્ય છે.કેળા શરીર માટે ખુબ ફાયદાકારક છે.કેળા ખાવાથી શરીર ની નબળાઈ દુર થાય છે.કેળા ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.કેળા ખાવાથી કબજીયાત અને એસિડીટી પણ થતી નથી. Hemali Chavda -
-
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
ઓટ્સ બનાના સ્મુધી(Oats Banana smoothi recipe in Gujarati)
આ સમૂધી ખૂબ જ હેલ્ધી છે ડાયટિંગ કરતા હોય તે લોકો પણ લઈ શકે છે.#GA4#Week2 Dirgha Jitendra -
અંજીર બનાના મિલ્કશેક(fig Banana Milkshake recipe in gujarti)
#ઉપવાસ ઉપવાસ માં મિલ્કશેક પીવાના પણ ઘણા ફાયદા છે. અંજીર અને બનાના મિલ્કશેક ઉપવાસ માં ઘણા ફાયદા આપે છે. અંજીર શરીર માં જરૂરી કેલ્શિયમ પૂરું પાડે છે, લોહી ની શુદ્ધિ કરે છે અને લોહી ના પ્રમાણ માં વધારો કરે છે. ટૂંક માં અંજીર અને કેળા એક એવો કોમ્બો છે જે ઉપવાસ માં થતી વિકનેસ ને દૂર કરે છે. # Mitu Makwana (Falguni)
More Recipes
ટિપ્પણીઓ (2)